નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં આજથી બહુ જ બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિશ્રાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી એની સાથે અરબી સમુદ્રના દરિયાકાંઠાના વિસ્તારો એટલે ગુજરાતથી લઈને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ટ્રફ પસાર થઈ રહ્યા છે અને ટ્રફને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે કઈ સિસ્ટમ અસર કરી રહી છે કયા જિલ્લાઓ એવા છે જેને એલર્ટ રહેવાનું છે એની વાત કરીશું. વિન્ડના મોડલથી સમજીએ
પહેલા તો તમે જુઓ કે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. સુરત, વલસાડમાં વરસાદ પડશે આજે ખૂબ વધારે સાથે જ ભરૂચમાં પણ વધારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતના અમુક ભાગો દાહોદમાં બોડેલીમાં આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. વડોદરામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. સાથે જ જામનગરની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડશે. કચ્છમાં પણ અમુક વિસ્તારોમાં આજે છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવનાઓ છે આજે તારીખ 16 અને 16 17 18 તારીખે ગુજરાતના દક્ષિણના ભાગો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓમાં
છૂટોછવાય વરસાદ પડી શકે છે અહીંયાથી એક સિસ્ટમ પસાર થઈ રહી છે આ જે ટ્રક જે છે એ ટ્રકને કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે એટલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તાર છે આ બાજુ દેવભૂમિ દ્વારકાથી લઈને ભાવનગર સુધીના જે વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના છે બાકી દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી 16 17 18 તારીખ સુધીની છે એના પછી એક બે દિવસ સુધી વરસાદનો બ્રેક આવશે એટલે એકદમ સામાન્ય વરસાદ હળવો વરસાદ ક્યાંક પડશે પણ પાછો વરસાદનો એક નવો
રાઉન્ડ એ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં આવશે એટલે એટલે એ વરસાદનો રાઉન્ડ એ 20 તારીખથી 19 20 તારીખથી સંભવિત રીતના શરૂ થશે બંગાળની ખાડી એક્ટિવ હોય અને સાથે જ અરબી સમુદ્ર પણ એક્ટિવ હોય એટલે ગુજરાત આમ જોવા જઈએ તો ભૌગોલિક રીતના અહીંયાથી કોઈ સિસ્ટમ નીકળે મધ્યપ્રદેશ સુધી પહોંચે રાજસ્થાન તરફ એ સિસ્ટમ જતી હોય બંગાળની ખાડીની સિસ્ટમ સીધી ગુજરાત પર અસર કરે એવું ન હોય પણ અરબી સમુદ્રમાં કરંટ હોય બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ ધીરે ધીરે આગળ વધતી હોય જ્યારે એ આગળ વધે અને વેગ આપે કારણ કે આ બાજુ પણ એક સિસ્ટમ
એક્ટિવ છે અને આ બાજુ અરબી સમુદ્રમાં પણ કરંટ છે એના કારણે એ બાજુએ ખેંચાય એટલે બહુ જ બધા વરસાદના વાદળો જે કહેવાય એ વાદળો એ તરફ ખેંચાતા હોય અને એના કારણે ગુજરાત પરથી એ સિસ્ટમના આઉટર ક્લાઉડ જે સિયર ઝોન કહેવાય એ પસાર થાય અને એના કારણે ગુજરાતમાં વરસાદ પડે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમથી ગુજરાતને સીધી કોઈ અસર ન થાય પણ આસપાસના રાજ્યને જ્યારે એ સિસ્ટમ આસપાસના રાજ્યો પરથી પસાર થતી હોય ત્યારે એના આઉટર ક્લાઉડ સૌથી વધારે મજબૂતાઈથી ગુજરાત પર અસર કરતા હોય છે 19 તારીખે તમે જુઓ કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના
અમુક ભાગોમાં વરસાદની સંભાવના છે. સાર્વત્રિક વરસાદ 21 22 તારીખની આસપાસ પડવાની સંભાવના છે બાકી બધી જગ્યાએ છૂટો છવાયો ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના છે ચોમાસાના વિદાય સમયનો આ વરસાદ છે તમે જુઓ કે 19 તારીખે અહીંયા એક સિસ્ટમની અસર તમને દેખાતી હશે અમદાવાદની આસપાસ વડોદરામાં ભારે વરસાદ દેખાય છે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારે વરસાદ પડવાનો છે કચ્છમાં પણ એ સિસ્ટમ વરસાદ લઈને આવશે એટલે 19-20 તારીખની આસપાસ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે અહીંયા ક્યાકે સિસ્ટમની અસર છે સાથે જ દરિયાકાંઠાનો જે પટ્ટો છે મહારાષ્ટ્રના
દરિયાકાંઠાનો પટ્ટો એ તરફ જો સિસ્ટમ આવે છે તો પછી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને સૌથી વધારે અસર કરે તેવી સંભાવના દેખાય છે 20 તારીખની આસપાસ ગુજરાત ના મધ્યના ભાગો અને દક્ષિણના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં પણ ધીરે ધીરે વરસાદ 20 તારીખ પછી પહોંચશે પાલનપુર મહેસાણા અને ઉદયપુર એટલે રાજસ્થાનના બોર્ડર સાથે લાગેલા બધા જ વિસ્તારોમાં વરસાદ પડશે 21 તારીખે વડોદરામાં માં ખૂબ વધારે વરસાદ પડવાનો છે સુરતમાં ભાવનગરમાં થાનમાં વરસાદ પડશે એટલે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડશે દાહોદમાં ભારે વરસાદની આગાહી છે 21 22
તારીખની આસપાસ આ ગુજરાતમાં અતિભારે વરસાદ એ અમુક જિલ્લાઓમાં પડી શકે છે અમુક વિસ્તારોમાં આઈસોલેટેડ પ્લેસીસ જે હવામાન વિભાગ કહે એ આખા જિલ્લામાં વરસાદ ન પડે પણ અમુક ગામડામાં ખૂબ વધારે વરસાદ પડી જાય એવી સ્થિતિ થઈ શકે છે 22 તારીખની આસપાસ વડોદરા ભાવનગરમાં વરસાદ દેખાય છે અમદાવાદમાં છૂટો છવા વરસાદ છે સુરત વલસાડમાં વરસાદ પડવાની સંભાવના છે દાહોદ છોટા ઉદયપુરમાં વરસાદની સંભાવના છે એટલે 19 20 21 22 તારીખની આસપાસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે કચ્છમાં એકદમ છૂટો છવાયો વરસાદ પડશે અને ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડશે બાકી
મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડે તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે આમ તો ચોમાસા વિદાય સમયનો વરસાદ હોય એટલે બનાસકાંઠાથી પૂર્ણ થાય અને છેલ્લે દક્ષિણ ગુજરાતના જે વલસાડ અને બધા વિસ્તાર છે ત્યાંથી ચોમાસુ વિદાય લઈ લેતું હોય છે આ વખતે ચોમાસું થોડું મોડું વિદાય લેશે કે પછી એવું કહેવાય કે 15 તારીખથી એની આગાહી હોય કે હવે ધીરે ધીરે ચોમાસું વિદાય લેશે પણ આ વખતે 30 તારીખની આસપાસ ચોમાસા વિદાયનો સમય જે છે એ છે એટલે તમે જુઓ કે એની પહેલા બે ત્રણ સિસ્ટમો એવી બનવાની છે કે જે ગુજરાતમાં જે ખૂટતો વરસાદ હશે જે
વરસાદ છેલ્લો છેલ્લો વરસાદ કહેવાય એ વરસાદ લઈને આવશે નવરાત્રીનો તહેવાર પણ છે ત્યારે પણ ઘણા બધા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહીઓ બદલાઈ પણ શકે છે દર 24 કલાકે ે અને સિસ્ટમ જેમ જેમ અસર કરતી અલગ અલગ દિશા તરફ જતી હોય એમ પણ આગાહી બદલાતી હોય છે એટલે હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત જે માહિતી આપતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહેશું અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો