નમસ્કાર દર્શક મિત્રો દિવાળીના પાવન પર્વની આપ સૌને શુભકામનાઓ વેધર એનાલિસીિસ સાથે હું છું પાર્થ વાત કરીએ ગુજરાતમાં હવે વરસાદની તો તેની માટે બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં એક વરસાદી સિસ્ટમ તૈયાર થઈ છે ખાસ કરીને અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમની વાત કરીએ તો તે મહારાષ્ટ્ર થઈને ગુજરાત આવી રહી છે અને તેના કારણે આગામી સમયમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમ ઓસ મી વરસાદની આગાહી છે આપણે જણાવી દઈએ કે આજથી લગભગ 10 દિવસ પહેલા જ ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે
અને તેની સત્તાવાર જાહેરાત હવામાન ખાતા દ્વારાકરવામાં આવી છે તો સૌપ્રથમ આપણે તમે દર્શક મિત્રો આ સ્ક્રીન પર જોઈ શકો છો આ છે બિંડી મોડલ અને આ તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રમાં એક વરસાદી સિસ્ટમ તૈયાર થઈ છે અને બંગાળની ખાડીમાં પણ એક વરસાદી સિસ્ટમ તૈયાર થઈ છે આ પછી વાત કરીએ કે આ વરસાદી સિસ્ટમના કારણે આવનારા સમયમાં અરબી સમુદ્રમાં જે તૈયાર થઈ
તેના કારણે મહારાષ્ટ્ર થઈને આ સિસ્ટમના કારણે ગુજરાતના જે વિસ્તાર છે આપણે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં આગામી સમયમાં વરસાદ પડવાની સંભાવના છે આ ક મોસમી વરસાદ પડવાની સંભાવના છે તો દર્શક મિત્રો અરબીસમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ બની તેના કારણે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે ત્યાં વરસાદ આવવાની સંભાવના છે વાત કરીએ હવે આવતીકાલની તો આવતીકાલના દિવસે પણ ગુજરાતના અમુક જે ચોક્કસ વિસ્તારો છે ત્યાં વરસાદ આવવાની સંભાવના છે અને આ વરસાદી સિસ્ટમ તે મહારાષ્ટ્ર થઈને ગુજરાત પર આવી રહી છે. આ તમે વિંડી મોડલમાં જોઈ શકો છો
દક્ષિણ ગુજરાતમાં જે સુરતની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ પડી શકે છે અને આ પછી જે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે દાહોદની આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલના દિવસે અને દક્ષિણ ગુજરાતમાંવલસાડની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલે અને આના કારણે હવે ગુજરાતમાં કમોસમી વરસાદનો આ રાઉન્ડ જે શરૂ થવા જઈ રહ્યો છે હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદ કેવો રહેવાનો છે
તો દર્શક મિત્રો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આજે અને આવનારા સમયમાં ગુજરાતના કયા ભાગોમાં વરસાદની સંભાવના છે તો સૌપ્રથમ દર્શક મિત્રો હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં નવસારી તાપી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માે છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહીકરેલી છે અને આ વરસાદ એટલે આવવા જઈ રહ્યો છે કે અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ તૈયાર થઈ છે તે મહારાષ્ટ્ર થઈને પછી ગુજરાત પર આવી રહી છે હવે વાત કરીએ આવતીકાલની એટલે કે 22 મી તારીખની તો 22 મી તારીખે પણ ગુજરાતના કયા ભાગોમાં વરસાદ આવવાનો છે 22 મી તારીખે પણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી તાપી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ આવવાનો છે
હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે વાત કરીએ હવે 23 મી તારીખની એટલે કે પરમ દિવસની તો પરમ દિવસે પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે નવસારી તાપી ડાંગ વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં આ વરસાદ આવવાજઈ રહ્યો છે તો હાલમાં તો તમારા ગામ શહેર અને તાલુકામાં કેવું વાતાવરણ છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો.