Cli

ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી! હવામાન વિભાગે ક્યાં એલર્ટ આપ્યું?

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનો જે નવો રાઉન્ડ છે એ નવો રાઉન્ડ ભૂકા બોલાવે એવો વરસાદ લઈને આવશે એવું બધે જ ચાલી રહ્યું છે. કારણ શું છે બધી જગ્યાએ એવું પણ એવા પણ સમાચાર છે અને એવું પણ બતાવી રહ્યા છે કે ચાર ચાર સિસ્ટમ બને છે. ખરેખર ચાર સિસ્ટમ બને છે કે કેમ કયા વિસ્તારો એવા છે કે જ્યાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે. વિસ્તારથી સમજવું છે હવામાન વિભાગની આગાહી પણ સમજાવીશું. એની પહેલા આ વીંડીના મોડલમાં જોઈએ તો આપણને ખબર પડે કે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ આજે પડવાની

સંભાવના છે. અમદાવાદમાં વરસાદ પડવાનો છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે એટલે ભરૂચ, સુરત, વ્યારા, વલસાડ, ડાંગવાળો જે વિસ્તાર છે રાજપીપળામાં વરસાદ પડશે. નર્મદામાં વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના દાહોદ, ગોધરા, લુનાવાડા, મહીસાગરવાળો આખો જે ભાગ છે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે. હિંમતનગરમાં વરસાદ પડવાની સંભાવના મહેસાણા, પાલનપુર, પાલનપુરમાં વધારે વરસાદની સંભાવના છે એટલે તમે જુઓ કે અહીંયા ક્યાં કે સિસ્ટમની અસર અને એ સિસ્ટમ જ્યારે રાજસ્થાનના પાલી સાઈડ છે ત્યારે એની અસરો ગુજરાત સુધી પહોંચી રહી

છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાનું એકમાત્ર કારણ એ છે કે જે ટ્રફ બન્યો છે અહિયાં જે દરિયાકાંઠાના વિસ્તારોમાં મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારથી લઈને છેક નીચે સુધી જે ટ્રફ બન્યો છે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ એક્ટિવ છે કે અરબી સમુદ્રમાં જે કરંટ છે એના કારણે દરિયાકાંઠાના બધા વિસ્તારોમાં આ બાજુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સ્થિતિ ધીરે ધીરે બદલાતી રહેશે આ સિસ્ટમ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે આગળ વધી અને એ પાકિસ્તાન તરફ જાય એની પહેલા એની અસરો

દેખાઈ રહી છે ગુજરાતમાં ખૂબ વધારે સાથે જ બંગાળની ખાડીમાંથી નીકળેલી સિસ્ટમ પણ મધ્યપ્રદેશ સુધી બીજી પહોંચે છે એટલે જ્યારે એક સિસ્ટમ બનેલી હોય ઓલરેડી એ સિસ્ટમ આગળ વધતી હોય બીજી સિસ્ટમ ધીરે ધીરે એની પાસે આવે એ સિસ્ટમો બંને ભેગી થઈ જાય અને વધારે મજબૂત બને ડિપ્રેશન હતું આ સિસ્ટમ એટલે જે ડિપ્રેશન સુધી પહોંચેલી આ સિસ્ટમ હતી એની અસરો ભયાનક છે કોટા અને ઉદેપુરની આસપાસ જ્યારે સિસ્ટમ પહોંચે છે ત્યારે તમે જુઓ કે સૌથી વધારે ારે એની અસરો ઉત્તર ગુજરાતમાં થવાની છે એટલે ઉત્તર ગુજરાતના પાલનપુર મહેસાણા આ બધા વિસ્તારોમાં અતિથી અતિભારે વરસાદ સાત

તારીખે પડવાનો છે છ અને સાત તારીખ એ સાર્વત્રિક વરસાદ આખા ગુજરાતમાં લઈને આવશે પછી કચ્છમાં પણ ખૂબ વધારે વરસાદની આગાહી છે કારણ કે સિસ્ટમ પાકિસ્તાન તરફ જઈ રહી છે અને ત્યારે કચ્છમાં પણ વધારે વરસાદ આખા કચ્છમાં પડી શકે તેવી સંભાવના છે આઠ તારીખે બી સ્થિતિ રહેવાની છે ધીરે ધીરે તમે જુઓ કે અહીંયાથી એ સિસ્ટમ ધીરે ધીરે પાકિસ્તાનમાં પ્રવેશ છે એની પહેલા પહેલા તમે આટલા વિસ્તારો જે છે એટલે કચ્છ છે સૌરાષ્ટ્રના અમુક ભાગો છે એ બધા વિસ્તારોની અસર કરતી જશે સિસ્ટમ પછી એના પછી શું થશે એના પછી વરસાદ બંધ થઈ જશે એવું નથી આ સિસ્ટમ જ્યારે પસાર થઈ જશે આ

સિસ્ટમ આપણા ઉપરથી પસાર ગુજરાત ઉપરથી પસાર નથી થઈ રહી જ્યાંથી સિસ્ટમ પસાર થઈ રહી છે અને આઉટર ક્લાઉડ સિયર ઝોન જે બનેલા છે એ આપણા સુધી પહોંચે છે એટલે 700 800 એચપીએ લેવલે જ્યારે વાદળો ઘેરાયેલા હોય એ ભેજવાળા વાદળો હોય અને એ પછી ઝાપટાવાળા વરસાદ સાથે આવે એ પવન ફૂકાય અને પછી થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ થાય એટલે આ સિસ્ટમ પસાર થઈ જશે એના પછી પણ સૌરાષ્ટ્રના તમે જુઓ કે દરિયાકાંઠાના વિસ્તારમાં આ બાજુ તમે જુઓ કે કચ્છના અમુક ભાગોમાં દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે એ બધું જ એ ભેજવાળા વાદળો જે રહી ગયા હોય

700 800 એચપી લેવલે એ બધા ભેજવાળા વાદળોને કારણે ત્યાં છૂટો છવાયો જાપતા અને વરસાદ પડી શકે તેવી સંભાવના છે 10 તારીખ સુધી આ સ્થિતિ રહેશે એના પછી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થશે એટલે આ એક સિસ્ટમ પસાર થઈ ગઈ ડિપ્રેશન સુધી પહોંચેલી એ સિસ્ટમ હતી એ સિસ્ટમ પસાર થયા પછી પણ એક નવી સિસ્ટમ બનવાની છે બંગાળની ખાડીમાં અરબી સમુદ્ર તો એક્ટિવ જ છે એટલે સપ્ટેમ્બર આખો જે છે એ આખા સપ્ટેમ્બરમાં ગુજરાતમાં એક પછી એક વરસાદના નવા રાઉન્ડ આવતા રહેશે અને એના કારણે ભારે વરસાદ પડતો રહે તેવી સંભાવનાઓ છે. હવે અત્યારે તો બે દિવસ જે છે એ ખૂબ

સાવધાન રહેવાનું છે. છઠ્ઠી અને સાતમી તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાનો છે. બધા જ જિલ્લાઓમાં બહુ જ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ સતત જે માહિતી આપતા રહેશે હવામાન નિષ્ણાંતો સાથે પણ વાત કરીને સમજીશું કે ગુજરાતમાં આવો વરસાદ પડી રહ્યો છે? કેટલા દિવસ પડશે? કઈ કઈ સિસ્ટમની અસરો છે. તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે? અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *