બિગબોસ ઓટિટિથી મશહૂર થયેલ ઉરફી જાવેદ પોતાના ફેશનસેન્સ ના લીધે હંમેશા સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય રહે છે ઉરફી જાવેદ ગઈ કાલે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી જ્યાંથી સામે આવેલ ફોટો લોકોને ચોંકાવી રહી છે ફોટામાં ઉરફી સફેદ કલરની ટૂંકી ડ્રેસ પહેરેલ જોવા મળી રહી છે જેના કારણે તેનું.
ઇનરવીયર ચોખ્ખું દેખાઈ રહ્યું છે ઉરફીએ એરપોર્ટ પર મીડિયાને અલગ અલગ સ્ટાઈલમાં પોઝ આપ્યા હતા તેની આ તસ્વીર સોસીયલ મીડિયામાં જબરજસ્ત વાયરલ થઈ રહી છે ઉરફી તેના લેટેસ્ટ ફોટોમાં ઇનરવીયર ફ્લોટ કરતા જોવા મળી હતી જેના કારણે તેને લોકોનું ખરું ખોટું સાંભળવા મળ્યું હતું જણાવી દઈએ.
ઉરફી જાવેદને બોલ્ડ લુકના કારણે લોકો ખરું ખોટું સંભળાવી રહ્યા છે આમ પણ ઉરફી તેના અલગ પહેરવેશનાં કારણે સોસીયલ મીડિયામાં ટ્રોલ થતા જોવા મળતી હોય છે અહીં સામે આવેલ તસ્વીર માં ઉરફી બોલ્ડ કપડામાં તમામ હદો પાર કરી હતી જેને કારણે યુઝરો તેને ટ્રોલ કરતા પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.