મૌની રોય પોતાના અલગ લુકના લીધી હમેશા મીડિયા ચર્ચામા રહે છે ટ્રેડિશન લુક હોય કે વેસ્ટર્ન લુક તેઓ હમેશા પોતાના અલગ લુકના કારણે ચર્ચામા રહી છે હમણાં જ લગ્ન કર્યા એ સમયે પણ મૌની ખુબજ મીડિયામાં હાઈલાઈટ રહી હતી એવામાં હાલમાં મૌનીએ સોસીયલ મીડિયામાં પોસ્ટ શેર કરી છે.
તેમાં મૌની પીળા કલરની સાડીમાં જોવા મળી રહી છે મૌની આ સાડીમાં ખુબજ સુંદર દેખાઈ રહી છે મૌનીએ આ સાડીમાં મેચિંગ બ્લાઉઝ પણ પહેરેલ જોવા મળ્યું હતું આ ફોટોશૂટમાં મૌની પોતાની સુંદરતા વીખેરતા જોવા મળી હતી આ તસ્વીર સોસીયલ મીડિયામાં શેર થતાંજ લાખમાં લાઈક મળ્યા હતા અને મૌનીનાં.
ફેન્સ દ્વારા આ તસ્વીરને ખુબજ પસંદ કરવામાં આવી રહી છે અહીં મૌનીએ આ સાડીમાં પોતાનું નેચરલ લુકને ધ્યાનમાં રાહ્યું છે મૌનીએ પહેરેલ સાડીની કિંમત જાણીને પણ ચોકી જશો પહેરેલ સાડીની કિંમત 84 હજાર બતાવાઈ રહી છે જેને ડિઝાઈનર નીતા લુલ્લાએ ડિઝાઇન કરી છે મિત્રો તમને કેવી લાગી મૌનીની આ ફોટો.