પોતાના પિતા આમિર ખાન સામે પુત્રી ઇરા ખાનને બિકીની પહેરીને કેક પહેરવી ભારે પડી ગઈ છે ગઈ કાલે આમિરની પુત્રનીનો 25 મોં જન્મ દીવસ હતો આ મોકા પર આમિર ખાન પહેલી પત્ની રિના પુત્ર આઝાદ અને પરિવારના કેટલાક અન્ય સદસ્યો સાથે હાજર હતા જન્મદિવસ નિમિતેની એક તસ્વીર સામે આવી.
જેમાં ઇરા બિકીની પહેરીને કેક કાપી રહી છે પાછળ એમના પિતા આમિર ખાન અને પુત્ર આઝાદ નીકર પહેરીને ઉભા છે બીજી બાજુ એમની માં રિના જોવા મળી રહી છે એવું લાગી રહ્યું છેકે પુલ પાર્ટી દરમિયાન કેક કાપીને જન્મદિવસ મનાવ્યો છે પરંતુ પુત્રીને બિકીની પહેરીને કેક કપાવવી આમિર ખાનને ભારે પડી ગયું છે.
લોકોએ એમને આના પર ખુબ ખરી ખોટી સંભળાવી છે એકે યુઝરે તેના પર કોમેંટ કરતા લખ્યું ખુદ પર શરમ કરો આમિર ખાન જયારે બીજા યુઝરે લખ્યું શું સંસ્કાર છે પિતા સામે જ બિકીનીમાં જયારે અન્ય યુઝર બોલ્યો બિકીની પહેરીને કોણ જન્મદિવસ સેલિબ્રિટી કરે જયારે ચોથાએ લખ્યું આમતો આ લોકો હિજાબનું સમર્થન કરે છે.
જયારે એક યુઝરે લખ્યું કે લાલત છે આવા પિતા પર જેણે અડધા કપડામા જ જન્મદિવસ પુત્રી સામે ઉજવી રહ્યો છે જયારે એક યુઝરે મજાક કરતા કોમેંટ લખી કેક અપાવવા કરતા સારું હતું કે નવા કપડાં લઈ આપતા જયારે કેટલાય બીજા લોકોએ પણ આમિર અને પુત્રીને ન આવડે તેવી કોમેંટ કરીને ટ્રોલ કર્યા મિત્રો આ મામલે તમે શું કહેશો.