Cli

સુરત પોલીસે પાણીની ટાંકી તૂટી પડવા મામલે 6 શખ્સોની કરી અડકાયત

Uncategorized

પાણી પુરવઠા વિભાગના કરોડોના ભ્રષ્ટાચાર સાથે જ પાણીની ટાંકી તૂટી પરવાની ઘટનામાં જ્યારે પોલીસમાં ફરિયાદ નોંધાઈ તેના ગણતરીના કલાકોમાં જ સુરત ગ્રામ્ય પોલીસે જવાબદાર છ આરોપીને અટક કરી છે ત્યારે જ સુરત ગ્રામ્ય પોલીસ સરે ઘટનામાં ગંભીર બની તસ્પરી વધુ તપાસ હાથ ધરી હોય ત્યારે જ આખી ઘટના બાબતે સુરત ગ્રામ્ય પોલીસ અરીક્ષકે વિગતવાર માહિતી આપી હતી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા જાન રે નમસ્કાર નવજીવન ન્યુઝ સાથે સુરતથી હું છું દિલીપ ચાવડા અને મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે કે સુરત જિલ્લાના માનવી તાલુકાના તરબેશ્વર ખાતે પાણીની ટાંકી તૂટી પ્રવાહના ચોગાવનારી ઘટનામાં જ પાણી પુરવઠા ખાટાના કરોડોનું ભ્રષ્ટાચાર બહાર આવ્યું છે ત્યારે જ સમગ્ર ઘટનામાં ખુદ સરકારી અધિકારીએ જવાબદારો વિરુદ્ધ માનવી પોલીસમાં ફરિયાદ નોંધાવતા જ પોલીસે ફરિયાદ નોંધવાની ગણ ગણતરીના કલાકોમાં જ જવાબદાર ત્રણ સરકારી અધિકારી સાથે જ કામ કરના એજન્સીના ત્રણ માણસોની એમ મરીને કુલ છની અટક કરી છે

જ્યારે પાણીની ટાંકી તૂટી પડવાની ઘટનામાં જ કોંગ્રેસે સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો કરવા સાથે જ ઘટનામાં ભાજપ અને ભાજપના સત્તાધારી પક્ષના સ્થાનિક રાજકીય આગેવાનો જવાબદાર હોવાનું કહ્યું છે ત્યારે જ પાણીની ટાંકી તૂટી પડવાની અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ઘટનામાં આજ રોજ સીએમએ પણ ગંભીર નોંધ લઈ અને તપાસના હુકમ કરવાની સાથે જ ગાંધીનગરથી ખાસ તપાસ સમિતિ તરગેશ્વર ખાટે પહોંચીને સ્થર ઘટનાસ્થળ આવી ટાંકીના વિવિધ પ્રકારના સેમ્પલો લેવા સાથે જ ઘટના બની તેના માટે જવાબદાર કોણ છે અને ઘટના કયા કારણોસર અને કઈ રીતના બની તેની વિગતવાર તપાસ હાથ ધરી છે. જ્યારે ઘટનાસ્થળે પહોંચેલી તપાસ સમિતિએ જ વિવિધ પ્રકારના સેમ્પલો લીધા હોય અને વધુ તપાસ અર્થે લેબમાં મોકલ્યા હોય ત્યારે આવનારા દિવસોમાં જ ટાંકી તૂટવાની ગંભીર પ્રકારની ઘટનામાં પણ અનેક ચોકાવનારી માહિતી બહાર આવે એમ છે માંડવી પોલીસ સ્ટેશનના તળકેશ્વર ગામે 19 તારીખે બનાવ બનેલો જેની અંદર જે

પાણી પુરવઠા બોર્ડની 9 લાખ લીટરની ક્ષમતા ધરાવતી ટાંકી જે હતી એ નવનિર્મિત ટાંકી હતી અને એનું ઓપનિંગ થયા પહેલા એ ટાંકી ટેસ્ટિંગ દરમિયાન જ તૂટી પડેલી આ બાબતની ગંભીરતાથી લઈ અને જે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ છે એમના અધીક્ષક ઇજનેરે ગઈ કાલે રાત્રે માનવી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે અને અધીક્ષક ઇન્જીનયરની જે ફરિયાદ છે એ ફરિયાદના કન્ટેન્ટ મુજબ ભારતીય ન્યાય સંહિતાની કલમ 3165 3184 125એ અને 54 આ કલમો મુજબ ગંભીર ગુનો નોંધાયેલો અને આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અને તાત્કાલિક અમે અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનાની અંદર જે અલગ અલગ આરોપીઓ છે એ તમામને પકડવા માટે ટીમો સક્રિય કરેલી જે ફરિયાદ છે એ ફરિયાદની હકીકત મુજબ જે ટેન્ડર જે કંપનીને લાગેલું હતું જે કંપની ટેન્ડરમાં પસંદગી થયેલી એ કંપની જે છે

એ જયંતી સુપર કોન્ટ્રાક્ટર્સ પ્રાઇવેટ લિમિટેડ મહેસાણા અને એની સાથે જોઈન્ટ વેન્ચર તરીકે બાબુલા અંબાલાલ પેઢી જે છે આ બંનેને જોઈન્ટ વેન્ચર તરીકે ટેન્ડર મળેલું અને ટેન્ડરની જે શરતો હોય બોલીઓ હોય અને એના જે ટેકનિકલ સ્પેસિફિકેશન હોય એ મુજબ જે તે કંપનીએ કામ કરવાનું હોય છે જે મુજબ કામ થયેલ નથી અને જે પીએમસી જે છે પ્રોજેક્ટ મોનિટરીંગ કન્સલ્ટન્સી કંપની એ માર્સ પ્લાનિંગ એન્ડ એન્જિનિયર સિસ્ટમ અમદાવાદની કંપની છે એ ટેન્ડરમાં સિલેક્ટ થયેલી એ કંપનીનું કામ એ કે એ કંપનીએ જે ડિઝાઇન મુજબ ડ્રોઈંગ મુજબ ટેકનિકલ સ્પેસિફિકેશન મુજબ અને જે માલ સમાનની ગુણવત્તા જે ટેન્ડરમાં નિયત થયેલી હોય એ ગુણવત્તા મુજબનો માલ સમાન વપરાયેલ છે કે કેમ એનું સમયાંતરે સાઈટ ઉપર જઈ ચેકિંગ કરી અને એને પ્રમાણિત કરવાનું હોય છે અને એ પાણી પુરવઠા વિભાગને આપવાનું હોય છે જે મુજબનો એક કંપનીએ કામગીરી કરેલ નથી અને જે એન્જિનિયર છે એક્ઝીક્યુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર જે લોકોની ની ફરજની અંદર જે અગત્યની બાબત એ છે કે એમણે પણ જે ટેન્ડરની જે કન્ડિશનસ છે અને બોલીઓ છે એમનો જે કરાર છે એ મુજબની જે શરતો છે એ મુજબ જે કામગીરી થાય છે કે કેમ એનું એ લોકોએ ચુસ્તપણે સુપરવિઝન કરવાનું હોય છે

અને એ મુજબનું સુપરવિઝન થાય ત્યારબાદ એનું બિલિંગ પાસ થાય અને ત્યારબાદ જે તે પેઢીને એને લગતી એમાઉન્ટ મળે અને યોગ્ય ચકાસણી કરી અને જે ચોક્કસ ગુણવત્તા વાળો જે માલ સામાન વાપરવાનો છે એ વપરાયો છે કે કેમ એ મુજબ એમને એમને ટેસ્ટિંગ કરવાના હોય છે અને ત્યારબાદ એમને આખરી કાર્યવાહી કરવાની હોય છે. તો આ પ્રકારની જે બેદરકારી નિષ્કારી સરકાર સાથેનો ગુનાહિત વિશ્વાસઘાત છેતરપિંડી આ તમામ પ્રકારની જે બાબતો છે એવા ગુનાત કૃત્ય કરેલ છે અને આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગુનો જે દાખલ કર્યો એની અંદર જે આરોપીઓને પકડ્યા છે એમાં જયંતી સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના જે મેનેજિંગ ડિરેક્ટર છે જયંતીભાઈ પટેલ એ અને એનું જે જોઈન્ટ વેન્ચર છે બાબુલાલ અંબાલાલની જે પેઢી છે એમાં બાબુલાલ અંબાલાલ પટેલ પોતે અને એમના ભાગીદાર તરીકે ધવલભાઈ અને જસ્મીનભાઈ એટલે ટોટલ આ ચાર આરોપી એ સિવાય જે પીએમસી કન્સલ્ટન્સી કંપની છે માર્સ એ માર્સના જે પ્રોજેક્ટ મેનેજર છે

અને મેન એના માલિક છે બાબુભાઈ અને એમના સાઈટ એન્જિનિયર તરીકે જેને ફરજ બજાવવાની હતી એ જીગરભાઈ પ્રજાપતિ કે જેને દરરોજ સાઈટ ઉપર હાજર રહી અને જે કામગીરીનું સર્વે સર્વે કરી અને એની યોગ્યતા જે છે ગુણવત્તા જે છે એ ચકાસણી કરવાની હતી એ જીગરભાઈ પ્રજાપતિ આટલા લોકોની ધરપકડ કરેલ છે એ સિવાય એક્ઝીક્યુટિવ એન્જિનિયર જે છે અંકિતભાઈ ગરાસિયા કે જેમની એ પ્રાથમિક ફરજ છે કે પોતાના જે સત્તાક્ષેત્રની અંદર જે કંપની કામ કરી રહી છે એ કંપની યોગ્ય રીતે કામ કરી રહી છે કે કેમ પબ્લિક માટે જે કામ કરી રહી છે સરકાર જેની માટે પૂરતા ફંડ આપે છે એ ફંડનો યોગ્ય રીતે ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ અને ટેન્ડર જે કંપનીને લાગેલું છે તે ટેન્ડરના જે તમામ સ્પેસિફિકેશન છે અને તમામ શરતો છે એનું ચુસ્તપણે પાલન જે તે કંપની કરી રહી છે કે કેમ એ ચકાસવાની જવાબદારી એમની હતી જેમાં એ લોકોએ બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ છે તો એમની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને એમના જે ડેપ્યુટી એન્જિનિયર છે

જયભાઈ ચૌધરી એની હાલ અમે તપાસ કરી રહ્યા છીએ અને એમની પણ આગળ જે કઈ કાયદેસર કાર્યવાહી કરવાની થતી હશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે પાણી પુરવઠા વિભાગના કરોડોનું ભ્રષ્ટાચાર બહાર આવ્યું છે ત્યારે જ અત્યાર બાદ પાણી પુરવઠા વિભાગના અન્ય અધિકારીઓનો પણ આમાં ભોગ લેવાય એ વાત ચોક્કસ કહેવી યોગ્ય છે. જ્યારે સુરત ગ્રામ્યના માનવી તાલુકાના તરીકેશ્વર ખાટેની આ ઘટનાએ રાજકીય રંગ પકડ્યો છે ત્યારે જ અત્યાર બાદ આ ઘટનામાં વધુ તપાસ થતા ચોકાવનારી માહિતી બહાર આવે એમ છે ત્યારે જ ટગેશ્વરની ટાંકી તૂટવાની ગંભીર ઘટના બાબતે વધુ અપડેટ મેળવવા માટે નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *