Cli

ટીવી એક્ટર મૌની રોય કાળઝાળ ગરમીમાં પુલમાં ચીલ કરતા જોવા મળી જુવો તસ્વીર…

Bollywood/Entertainment

ટીવી અને બોલીવુડની મહશુર એક્ટર મૌની રોય પોતાની હોટ અદાઓથી લોકોનું જીતવાની કોઈ કસર નથી છોડતી મૌની રોયની તસ્વીર હોય કે વિડિઓ જોત જોતા વાયરલ થઈ જાય છે એવુજ કંઈક તેની હાલમાં સામે આવેલ તસ્વીરને લઈને થઈ રહ્યુંછે જે તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે મૌની.

આ તસ્વીરમાં પુલમાં ન્હાતી જોવા મળી રહી છે એક્ટર મૌની રોયની આ તસ્વીર જોઈને દરેક દીવાના થઈ જશે જણાવી દઈએ મૌની રોયની આ તસ્વીર જૂની છે પરંતુ તેણીએ હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે શેર કરેલ તસ્વીરમાં મૌની રોયનો અંદાજ જબરજસ્ત જોવા મળ્યો મૌની એક ફોટોમાં પુલ નીચે.

ચીલ કરતા જોવા મળી જેનો એ પોઝ જોવા લાયક હતો મૌની રોયની સ્ટાઇલ જોઈને દરેક હેરાન રહી જશે જેમાં એક ફોટોમાં મૌની નાગિનની જેમ વળાંક મારતી જોવા મળી જેમાં ટોપ અને સ્કર્ટમાં જોવા મળી હતી જયારે અન્ય એક તસ્વીરમાં ગ્રીન કપડામાં મૌની જોવા મળી હતી જેને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *