Cli
ફિલ્મ બ્રહ્માસ્ત્ર લઈને વિવેક અગ્નિહોત્રી નું મોટું બયાન, કહી દીધું ખોટું છે બોલીવુડ અને...

ફિલ્મ બ્રહ્માસ્ત્ર લઈને વિવેક અગ્નિહોત્રી નું મોટું બયાન, કહી દીધું ખોટું છે બોલીવુડ અને…

Bollywood/Entertainment Breaking

તાજેતરમાં ફિલ્મ પ્રોડ્યુસર વિવેક અગ્નિહોત્રી એ બોલીવુડ અને ફિલ્મ બ્રહ્માસ્ત્ર પર નિવેદન આપ્યું છે ફિલ્મ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ નું તાજેતરમાં ફિલ્મ રિલીઝ થયુંછે જે બોલીવુડ બજેટમાં સૌથી મોટી ફિલ્મ જણાય છે ફિલ્મ બ્રહ્માસ્ત્ર અને લઈને ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રીએ.

સોશિયલ સાઈડ એવી ટ્વિટર પર પોતા પ્રતિક્રિયા આપી છે વિવેક અગ્નિહોત્રી એ પોતાના ટ્વિટર પર જણાવ્યું છે કે બોલિવૂડમાં વધારે ભાગે ખોટાના આધાર પર ચાલે છે અને આની કોઈ જવાબદેહી નથી આવા માં કોઈ ઇન્ડસ્ટ્રી બહુ લાંબો સમય ચાલી શકતી નથી આરડી માં 0% ઇન્વેસ્ટ તો સીતારાઓ .

પાછળ 70 થી 80% રકમ વહાવેછે આ પહેલા પણ વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મ બ્રહ્માસ્ત્ર ના કલાકારો અને ફિલ્મ મેકરોને ટાર્ગેટ કરેલા હતા બ્રહ્માસ્ત્ર ફિલ્મ ને લઈને ઘણા સમયથી દર્શકોમાં ખૂબ ક્રેઝ હતો બ્રહ્માસ્ત્ર ફિલ્મ રજૂ થયા બાદ લોકોના રીવ્યુ પ્રમાણે કોઈ પ્રમાણે ફિલ્મ સારી તો કોઈ પ્રમાણે.

ફિલ્મ ટાઈમ ઓફ વેસ્ટ આમ મિક્સ રિસ્પોન્સ જોવા મળે છે અને તાજેતરમાં ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રી એ પણ આ ફિલ્મને ખોટી જણાવી છે ફિલ્મ બ્રહ્માસ્ત્રને મળતી ઝૂલતી પ્રતિક્રિયા મળી રહી છે દર્શકોને ફિલ્મને બાયકોટ ટ્રેન્ડ વચ્ચે મળતી ઝૂલતી પ્રતિક્રિયા મળી રહી છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *