અક્ષય કુમાર વિશે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મનના ડાયરેક્ટર જે ખુલાસો કર્યો છે તેને સાંભળીને તમે સન્ન રહી જશો ગયા દિવસોમાં રિલીઝ થયેલ ધ કાશ્મીર ફાઇલ્સને લઈને જે લહેર ચાલી એને પુરી દુનિયાએ જોયું પહેલા તો ફિલ્મના બોલીવુડે સમર્થન ન આપ્યું પરંતુ ધીરે ધીરે ફિલ્મના મોટા એક્ટર સ્પોર્ટમાં આવી ગયા એમાથી એક અક્ષય કુમાર પણ હતા.
ત્યારે ભોપાલના એક કાર્યક્રમમાં પહોંચેલ અક્ષય કુમારે વિવેક સામેજ પ્રંશસા કરી હતી અને કહ્યુ હતું આ ફિલ્મ એક લહેર બનીને આવી છે ત્યારે વિવેકે અક્ષયને ધન્યવાદ કરતા એમનો વિડિઓ પણ ટ્વીટરમા પોસ્ટ કર્યો હતો પરંતુ હવે એક ઇન્ટરવ્યૂમાં વિવેક અગ્નિહોત્રીએ દાવો કર્યો છેકે એ પ્રંશસા કરી એ અક્ષયની મજબૂરી હતી વિવેકે કહ્યુંકે એ સમયે અક્ષયની.
બચ્ચન પાંડે ફિલ્મ ફ્લોપ થઈ ગઈ હતી તેના કારણે મજબૂરીમાં એમને કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની પ્રંશસા કરવી પડી હાલમાં જ વિવેકે આરજે રોનકને એક ઇન્ટરવ્યૂ આપ્યું જેમાં રોનકે એમને પૂછ્યું તમારી ફિલ્મની બોલીવુડે બહુ પ્રંશસા કરી પછી કંઈ વાતની ફરિયાદ વિવેકે પૂછ્યું એમાંથી એક નામ જણાવો ત્યારે આરજેએ કહ્યું અક્ષય કુમાર ત્યારે વિવેક બોલ્યા એતો.
મજબૂરીમાં કર્યું હતું શું બોલે માણસ જયારે 100 લોકો સામે ઉભા રહી સવાલ પૂછે કે કાશ્મીર ફાઇલ્સ ચાલી અને તમારી ફિલ્મ કેમ ન ચાલી હું એક ફંક્શનમાં હતો ભોપાલમાં તો એમને બોલવું પડ્યું પછીથી કોઈન પ્રંશસા નથી કરતું તેઓ પોતાની ફિલ્મનો પ્રચાર કરવા જતા અને મીડિયા કાશ્મીર ફાઇલ્સનો સવાલ પૂછતાં હતા ત્યારે એમને જવાબ આપવો પડ્યો.