Cli

વિસનગરમાં લગ્ન પ્રસંગે DJ બંધ કરાવવા ગયેલા આગેવાન પર હુમલો! આખી ઘટના શું?

Uncategorized

ડીજે પર થોડા સમય પહેલા જ એક મહાભારત થઈ ગઈ અને એના સાક્ષી આપણે બધા જ છીએ ઠાકોર સમાજના બંધારણમાં ડીજે પર પ્રતિબંધ અને પછી ડીજેવાળાનો વિરોધ અને પછી જે થયું એ બધાને ખબર છે પણ હવે એવી ઘટના સામે આવી છે કે ડીજેના કારણે વ્યક્તિ પર હુમલો થઈ જાય છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ વિસનગરની આદર્શ સ્કૂલની સામે આશીષ નામની એક સોસાયટી છે આશીષ સોસાયટીમાં અવારનવાર કાર્યક્રમો થતા હોય છે ત્યાં ભૂતનાથ મહાદેવનું મંદિર પણ છે

મંદિરનો વહીવટ અને એની આસપાસનો વહીવટ ગોવિંદભાઈ પટેલ નામના એક વ્યક્તિ સંભાળતા હોય છે. મંગળવારે રાત્રે ઘરે સુઈ રહ્યા હતા ત્યારે સોસાયટીમાં ડીજે વાગતું હતું. ડીજે વાગતું હતું તો ખબર હતું કે એક લગ્ન છે અને એના કારણે ડીજે વાગી રહ્યું છે પણ એ વાત એવી હતી કે 12 વાગ્યા સુધીમાં ડીજે બંધ કરાવવાનું હતું ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા છે એ લોકો વાંચી રહ્યા છે અને એમને ડિસ્ટર્બ થાય છે આ વાત લઈને ગોવિંદભાઈ જ્યારે જેના લગ્ન હતા એ પત્ની સાથે ત્યાં ગયા અને પછી ડીજે બંધ કરાવવાની વાત કરી તે દરમિયાન મંદિરના કમ્પાઉન્ડમાં ઠાકોર અશોકજીના દીકરીના લગ્ન હતા

અશોકજીને બોલાવી અને કહ્યું કે પરીક્ષણમાં જેટલા પણ વિદ્યાર્થીઓ આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એ લોકોને ડિસ્ટર્બ થઈ રહ્યું છે એટલે તમે હવે ડીજે બંધ કરી રો કારણ કે મોડી રાત થઈ ગઈ છે. હવે એ ડીજે બંધ કરવાની જેમ જ વાત કરી તો એમણે અપશબ્દનો ઉપયોગ કરીને કહ્યું કે હું તો ડીજે બંધ નહીં જ કરું. એના પછી લોખંડની પાઈપ લઈને આવ્યા અને પછી માહોલ ગરમા ગરમીવાળો થઈ ગયો એ બંને આમને સામને આવી ગયા બંને જ્યારે આમને સામને આવ્યા ત્યારે એકબીજા ઉપર હુમલો પણ કર્યો અને હુમલા પછી પૂર્વ પ્રમુખને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. માત્ર એટલું કહ્યું કે તમે ડીજે બંધ કરી દો વિદ્યાર્થીઓને ભણવામાં ડિસ્ટર્બ થાય છે એ વાત એટલી ઉગ્ર બની ગઈ કે પછી લાકડીઓ અને પાઈપ પડી એકબીજા પર હુમલા કરવામાં આવ્યા એકબીજાને અપશબ્દનો ઉપયોગ કરી અને જે મરજી પડે એવું બોલવામાં આવ્યું એટલે ડીજેની કથા જ્યારથી શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી એના વિવાદો અઢડક સામે આવ્યા છે

[સંગીત] આ ઘટનામાં શું થયું હતું અને એના પછી શું થયું એટલે જે હુમલો થયો એના પછી શું થયું તે સાંભળો એટલે રાત્રે અમારે હું વાસી સોસાયટીમાં માં રહું અને બાજુમાં અમારે બુદ્ધનાથ મહાદેવનું મંદિર ત્યા એમના મેરેજ હતા ઠાકોર સમાજના દીકરા દીકરીના તે એનો મંદિરનો વહીવટ પણ હું કરું ભૂતનાથ મહાદેવનો તો અમે એમને મેરેજ કરવા માટે એમને એ જગ્યા અમે આપેલી નક્કી કરીને પછી એ લોકોને કઈ ડીજેની વાત થયેલી નહીં અને છતાંય પણ એ લોકો રાત્રે ડીજે લાયા તો કે શોધો કીધું ચલો ડીજે લાયા હોય એમને સમય થશે એટલે 12 વાગ્યે બંધ કરી દેજો એવું મે એમને સૂચના આપી એટલે 12 વાગ્યા બંધ કરી ની એટલે હું બંધ કરાવા ગયો રાત્રે કે ભાઈ અત્યારે ધોરણ 10 ને 12 ની પરીક્ષા ચાલતી હોય તો બીજે તમે બંધ કરી દો લોકો ડિસ્ટર્બ થાય બાળકોને એટલે એ લોકો અમારા ઉપર હુમલો કર્યો અને લાકડીઓ અને પાઈપોના દ્વારા મારા ઉપર હુમલો કરવામાં આવ્યો

અને મારી પત્ની ઉપર પણ એમને ગરદા પાટું કરી અને એને પણ આની પહોંચાડીએ તો આવા કારણે મારા ઉપર હુમલો કર્યો હું અત્યારે સિવિલની અંદર વિસનગરમાં હું એડમિટ છું. આ સંદર્ભે પોલીસે શું કાર્યવાહી કરી પોલીસે અમારી એફઆઈઆર લઈ લીધી અત્યારે હાલ પોલીસ આગળની કાર્યવાહી શું કરે એ અમે પછી ખબર પડશે કેટલા લોકોએ હુમલો કર્યો તો એ લગભગ 10 12 જણા હતા અને બીજું તો હતી બધા કઈ લોકો એવી રીતે હુમલો કર્યો ડીજે બંધ કરાવવા માટે હુમલો થયો હા ડીજે બંધ કરાવવા હું નીકળ્યો ઘરેથી રાત્રે 12 વાગ્યા એટલે મે કયું લાવો મારા સોસાયટીના બે ત્રણ ફોન આયા કે ભાઈ ગોવિંદભાઈ તમે ડીજે બંધ કરાઈ આવો તમે તો એના વટદાર હો તો હું બંધ કરાવા ગયો તો મારા ઉપર એમને આ રીતે હુમલો કાવતર કરી અને મને ગાળો બોલી અને પછી લાકડીઓને પાઈપો દ્વારા મને માર મારવામાં આવ્યો એટલે મારો જીવ બચાઈ અને હું નાઠ્યો તો હું આજે બચી શક્યો તમને હોસ્પિટલમાં કોને પહોંચાડ્યા એ અમારા ભત્રીજાએ મારા મને અહિયા લાયા અને મને એડમિટ કર્યો રાત્રે મને કઈ ભાન હતું નહી પોલીસ પોલીસ કેટલા વાગ્યા આવી તી પોલીસ આવી તી લગભગ એટલે કયો આગળ ઘટનાસ્થળે લગભગ રાત્રે આવી ગઈ હતી

સારા બારે આ ડીજેનો વિવાદ જ્યારથી શરૂ થયો છે એટલે ઠાકોર સમાજે પ્રતિબંધ મૂક્યો ત્યારથી ડીજેવાળા અને ડીજે વગાડવા પર બહુ જ બધા સવાલ અને જવાબો થઈ રહ્યા છે હવે લગ્ન પણ ઠાકોર સમાજના જ એક વ્યક્તિના હતા અને જ્યારે એમને ડીજે બંધ કરવાનું કહે છે ત્યારે આ બબાલ થાય છે તો બીજા કેટલાય બધા પ્રશ્ન પણ થાય છે કે ખરેખર એ સમાજનું બંધારણનું નું પાલન કરવા માટે ડીજે બંધ કરાયું

કે પછી સાચે 10 અને 12 ના વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ ન પડે એટલે ડીજે બંધ કરાયું વિસનગર અને ત્યાં તો ડીજે વગાડી શકાય એવી છૂટ પણ હશે પણ આજે ડીજેનો વિવાદ છે એ સમવાનું નામ જ નથી લેતો એટલે ડીજેના મુદ્દે કોઈના પર કોઈ હુમલો કરી દે એ કેટલી ભયાનક બાબત છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વીડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *