સોશિયલ મીડિયાનાં જમાનામાં અત્યારે એવું થઈ ગયું છે કે તમે રમતા રમતા પણ વિડીયો બનાવો તો વિડીયો ક્યારેય વાયરલ થઈ જાય છે તમને પણ ખબર રહેતી નથી. અત્યારે તમે રમતમાં વિડિયો બનાવ્યો હોય પણ એ જ્યારે વાઇરલ થાય છે ત્યારે એ દેશના ખૂણે-ખૂણે પહોંચી જાય છે જેવી રીતે તમે કોઈ વિડિયો, સ્ટેટસ થવા ફોટો રમુજી મજાક માં પડ્યા હોય ને એ ફોટો જ્યારે વાયરલ થાય છે ત્યારે લોકો એની મજા લેતા હોય છે એવી જ રીતે અત્યારે એક મટકીફોડ નો વિડીયો જબરદસ્ત વાઇરલ થયો છે જે વીડિઓ જોઈને લોકો મજા લઈ રહ્યા છે આવા અનેક વિડિઓ જ્યારે વાઇરલ થાય છે ત્યારે અનેક જગ્યાએ ફરતા હોય છે અને એ વિડિયો ટોપ વાયરલ માં પહોંચી જાય છે
અત્યારે જ એક એવો વિડિયો વાઇરલ થયો છે જેમાં એક યુવક શ્રીફળ દ્વારા દહીં મટકી ફોડતો હોય છે એ યુવક થી એ મટકી ફૂટી રહી નથી ત્યારે બીજો યુવાન જોશમાં આવીને પથ્થરથી મટકી ફોડવા જાય છે જે ઘણીવાર પથ્થર થી મટકી ફોડવાની કોશિશ કરે છે પણ મટકી ફૂટી રહી નથી આખરે યુવાન થાકીને નીચે ઉતરી જાય છે અને લોકો પણ વિચારમાં પડી જાય છે કે આપણ કે મટકી બનાવી છે કે એ મટકી ફૂટી રહી નથી ત્યારે ગામના તમામ લોકોએ કુંભારનો શોધવા નીકળી પડ્યા હતા અને આ એક વિડીયો પુરા દેશ માં વાઇરલ થઈ રહ્યો છે જે જોઈને લોકો આ વીડિયોને મજા માણી રહ્યા છે.