Cli
villain rami reddy story

રામી રેડ્ડી બોલીવુડના એવા વિલન કે લોકો જોઈને ડરી જતા હતા પણ આ બીમારીના કારણે થઈ ગયા બરબાદ…

Bollywood/Entertainment

દિલવાલે ફિલ્મ તમેં આ ખત્તરનાક ચહેરો જોયો હશે અને આ ખતરનાક ચેહરની એ આંખોનો ડર પણ જોયો હશે એમનું નામ છે રમી રેડ્ડી તેમણે બોલીવુડ જ નહીં પરંતુ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પણ આમનો ડંકો વાગ્યો હતો રમી રેડ્ડી એ સમયે એક મશહૂર વિલન તરીકે હેડલાઈનમાં રહી ચુક્યા છે એમણે ખુબ લોકપ્રિયતા પણ મેળવી છે.

90 ના દશકામાં એમને ઘણી ફિલ્મોમાં કામ કર્યું જેમાં એમની ભૂમિકા વિલન તરીકે જોવા મળતી પરંતુ હિન્દી સિનેમા જગતમાં અલગજ નામ બનાવવા વાળા રમી રેડ્ડીનો અંતિમ સમય એટલો દર્દનાક હશે એ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય રામી રેડ્ડી ની વાત કરીએ તો એમનો જન્મ આંધપ્રદેશના ચિતોડ જિલ્લાના વિલમીકીપુરામાં જન્મ થયો હતો.

રમી રેડી એક સમયે પત્રકાર પણ હતા એમના બે પુત્ર અને એક છોકરી છે રામી રેડ્ડીને ફિલ્મોમાં ખાસ કરીને વિલનનો રોલ આપવામાં આવતો હતો આ રોલને તેઓ ફિલ્મી પદડામાં સારી રીતે નિભાવતા હતા એમનું પાત્ર એટલું ભયાંનક હોતું કે લોકો જોઈનેજ ડરી જતા હતા હિન્દી ફિલ્મોમાં એવો અભિનય કર્યો છેકે વર્ષો સુઘી રમી રેડ્ડીને યાદ કરવામાં આવશે.

આટલી લોકપ્રિયતા મેળવી ચૂકેલા રમી રેડ્ડીનો અંત પણ એટલો દર્દનાક જ થયો રમી રેડ્ડીને લીવરની બીમારીએ એવા ઝપટમાં લીધા કે તેઓ ફરી કયાંરેય ફિલ્મોમાં આવી ના શક્યા દિવસેને દિવસે એમની તબિયત બગડતી ગઈ અને અંતમાં એમનું શરીર સુકાઈ ગયું લીવરની બીમારી પછી રમી રેડ્ડીનું જીવન ખાશ કરીને ઘર ઉપરજ વિતાવ્યું હતું.

તેઓ બહાર નીકળવાનું ટાળવા લાગ્યા પરંતુ તેલુગુ ફિલ્મમાં એક ઇવેન્ટમાં તેઓ દેખાય હતા ત્યાં જોઈને લોકોને ઓળખવા પણ મુશ્કેલ બન્યા હતા તેમને લીવર સાથે કિડનની પણ મિમારી થઈ હતી જેના લીધે શરીર સાવ સુકાઈ ગયું હતું કહેવાયછે કે છેલ્લા સમયે કેન્સર પણ થઈ ગયું હતું જયારે 14 એપ્રિલ 2011 ના દિવસે રમી રેડ્ડીએ છેલ્લા સ્વાશ લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *