ગુજરાતી ફિલ્મોમાં ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયા બાદ જો કોઈ ફિલ્મ અભિનેતા એ ઢોલીવુડ ફિલ્મો ને જીવંત રાખ્યુછે તો એછે ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોર અભિનેતા નરેશ કનોડીયા સાથે પણ વિક્રમ ઠાકોર ની ઘણી બધી ફિલ્મો છે વિક્રમ ઠાકોર હંમેશા નરેશ કનોડિયાને પોતાના આદર્શ અને ગુરુ માનતા હતા ગુજરાતમા વિક્રમની.
ઘણી બધી ફિલ્મો થિયેટરમાં લાંબો સમય ચાલીને આગવી સફળતા પ્રાપ્ત કરી છે બોલીવુડ પણ એમની ફિલ્મો રીલીઝ થવાની હોય તે સમયે ગુજરાતમાં ફિલ્મ રજુ કરતા અચકાય છે એક ગરીબ પરીવારમાંથી અનેક સર્ઘષ કરીને આવેલા ઢોલીવુડ સુપરસ્ટાર અભિનેતા વિક્રમ ઠાકોર અભિનય જગતમાં ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે.
આ દિવાળીના તહેવારોમાં એમની ફિલ્મ ખેડુત એક રક્ષક આવી રહીછે આ ફિલ્મની સ્ટોરી ખેડૂતોના અધિકાર હિત અને ખેડૂતોની વ્યથા પર આધારિત છે ખેડૂતોના જીવનમાં કેવી મુસીબત તકલીફો નો સામનો કરવો પડે છે એને અભિવ્યક્ત કરવામાં આવ્યુંછે આ ફિલ્મ ના નિર્માતા છે ધર્મેશ શાહ અને સહનિર્માતા.
રાજુ રાયસિઘાણી આ ફિલ્મ ને ડીરેક્ટ કરી છે જીતુ પંડ્યા આ ફિલ્મ ની સ્ટોરી આપી છે ગુરુ પટેલે અને ફિલ્મમા ગીતો આપ્યાં છે વિક્રમ ઠાકોર સાથે લોકસાહિત્યકાર કિર્તીદાન ગઢવી એ સાથે મૌલીક પટેલે આ ફિલ્મ માં સંગીત આપ્યુછે આ ફિલ્મ માં અભિનય વિક્રમ ઠાકોર સ્વેતા સેન ગુરુ પટેલ.
અને જીતુ પંડ્યા એ કર્યો છે ફિલ્મ ની કહાની રસપ્રદ છે જે મિડીયા ફિલ્મ ડિરેક્ટર જીતુ પંડયા એ જણાવ્યું હતું સાથે આ ફિલ્મ દિવાળી ના તહેવાર માં થીયેટરો રીલીઝ થસે એવું પણ એમને જણાવ્યું હતુ અભિનેતા વિક્રમ ઠાકોરે પોતાની ફિલ્મ પર પ્રતિક્રિયા આપતા આ ફિલ્મ નું ટ્રેલર મ્યુઝિક જંકશન.
નામની યુટ્યુબ ચેનલ પર આવેલું છે એમ જણાવ્યું હતું અને થિયેટર બાદ આ ફિલ્મ પણ મ્યુઝિક જંકશન યુટ્યુબ ચેનલમાં જોવા મળશે એવું એમને કહ્યું હતું મિત્રો શું તમે પણ વિક્રમ ફેન્સ છો મિત્રો તો તમે અમારી પોસ્ટને શેર કરવા વિનંતી અને વી અનેક પોસ્ટ માટે અમારી સાથે જોડાઈ રહો.