જેવી હેલિકોપ્ટર ક્રેશની ઘટના થઈ હતી તમિલનાડુના કુન્નુરમાં તેના બાદ સોસીયલ મીડિયામાં એક વિડિઓ જબરજસ્ત વાઇરલ થયો હતો જે વિડીઓ જયારે હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યારે વિડિઓ શૂટિંગ કરવામાં આવ્યો હતો જે વિડિઓ કુટ્ટી નામના એક શખ્સ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો જેમની ઉંમર 60 વર્ષ છે.
આ 60 વર્ષીય કુટ્ટી નામનો શખ્સ તેના મિત્ર નાસિર અને ફેમિલી સાથે ફોટોશૂટ કરી રહ્યા હતા ત્યારે આ કેશની તપાસ કરી રહી સ્થાનીય પોલીસે પુછપરછ કરી હતી ભાઈ તમે ત્યાં શું કરીરહ્યા હતા હવે તે એરિયા હતો તે પ્રતિબંધિત એરિયા છે ત્યાં આમઆદમી ન જઈ શકે કારણ કે ત્યાં જંગલી જાનવરોનો ખતરો છે.
ઉપરથી ત્યાં રેલવે ટ્રેક છે એવામાં આ વિડિઓ શૂટિંગ કરનાર ભાઈ શકના ઘેરામાં આવી ગયા છે અહીં જે મોબાઈલથી વિડિઓ રેકોર્ડ કરવામાં આવ્યો હતો તે મોબાઈલ પોલીસે જપ્ત કરી લીધો છે અને તપાસ માટે મોકલી દેવાયો છે જણાવી દઈએ હેલિકોપ્ટર દુર્ઘટનાની તપાસ એક હાઈ લેવલની કમિટી કરી રહી છે.
મિત્રો સ્થાનીય પોલીસ પણ આ માલલે તપાસ કરી રહી છે અહીં પુરા ગામમાં ચારે બાજુ મિલિટરી ફેલાયેલ છે ગામને સીલ કરવામાં આવ્યું છે કોઈ પણ ત્યાંથી બહાર ના જઈ કોઈ અંદર પણ ના આવી શકે અને એ પણ જણાવી દઈએ એક સમયે થઈ ગયેલ ખતનાક ડાકુ વીરપ્પનનો તે એરિયા છે.