Cli

વિકી કૌશલની સાસરી છે ખુબજ આલીશાન અને આટલા કરોડની સંપત્તિના માલિક…

Bollywood/Entertainment Story

મિત્રો તમને ખબર હશે બૉલીવુડ એક્ટર વિકી કૌશલ કેટરીના કૈફ સાથે લગ્નના બંધનમાં બંધાયા જેમને કેટરીના સાથે ફક્ત ખુબસુરત અભિનેત્રી પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય નથી પ્રાપ્ત કર્યું પરંતુ સાથે સાથે એક આમિર સાસરીના જમાઈ પણ બની ગયા વિકી કૌશલે કેટ સાથે લગ્ન કર્યા તે સારી એક્ટર તો છેજ પરંતુ સાથે કેટરીના કૈફના ઘરવાળા ખુબજ સંપત્તિના મલિક છે.

જણાવી દઈએ જેમ કેટરીના કૈફ બૉલીવુડ એક્ટર છે તેઓ ફિલ્મો દ્વારા ખુબજ પૈસા કમાય છે જયારે એમના પિતા મોહમ્મ્દ કૈફ બિઝનેસમેન છે હા જણાવી દઈએ કેટરીના કૈફને તેના પિતાથી કોઈ સબંધ નથી તેવુ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું જયારે માતા સુઝેન વકીલ હોવાની સાથે એનજીઓ પણ ચલાવે છે.

કેટરીનાની પાંચ બહેનો છે અને એક ભાઈ એમણે મહેનતથી અંદાજે 250 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ઉભી કરી છે જેને લઈને વિકી કૌશલની સાસરી વાળા 250 કરોડના મલિક થયા જેમાંથી એમની સંપત્તિમાંથી મહત્વનો અંધેરીમાં બનેલ 20 કરોડનો બંગલો જયારે કાશ્મીરમાં એમની જમીન છે જેની કિંમતનો કોઈ અંદાજો ન લગાવી શકાય.

જણાવી દઈએ કેટરીના લગ્ન પહેરેલા અંધેરીમાં આવેલ ફ્લેટમાં રહેતી જે ઘરમાં રાખેલ સમાન વિદેશથી મોંઘી કિંમતોમાં લાવેલ છે જેમાં સોફા હોય કે ઝૂમર લાખોના ખર્ચોમાં બનેલ છે વિકિના સાસરી વાળા પૈસા પણ ખુબજ ઉડાવે છે કેટરીનાએ લગ્નમાં પણ કરોડોનો ખર્ચો કરીને પૈસા પાણીની જેમ વહાવ્યા.

કેટરીના કૈફના ઘરમાં એકથી એક લક્ઝુરિસ ગાડીઓછે હા મિત્રો વિકિની સાસરીમાં અનેક લક્ઝુરિસ ગાડીઓ જોવા મળશે જેમ બેમ્બોગીરની મર્સીડીઝ બીએમડબલ્યુ કરોડો રૂપિયાની ગાડીઓ સામેલછે જે ઘરની શોભા વધારે છે જણાવી દઈએ કે કેટરીના કૈફ વિકીથી બહુ રૂપિયાની મલિક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *