બૉલીવુડ એક્ટર વિકી કૌશલે વુમન્સ ડે પર એક ખુબસુરત પોસ્ટ શેર કરી છે પોસ્ટમાં વિકી કૌશલના ઘરની બે મહિલાઓની છે જેને વિકીએ ખાસ ગણાવી છે જણાવી દઈએ આ ખાસ બે મહિલાઓ વિકી કૌશલની પત્ની કેટરીના કૈફ અને એમની માંછે વિકી કૌશલે ઇન્સ્ટાગ્રામમાં બે ફાટો શેર કરી છે અહીં ફોટોમાં.
જોવા મળી રહ્યું છેકે કેટરીના કૈફ વિકી કૌશલની માં એટલે કે કેટરીના કૈફની સાસુમા ના ખોળામાં બેઠી છે જયારે બીજી તસ્વીરમાં કેટરીના કૈફ પતિ વિકી કૌશલને ગળે લગતા જોવા મળી રહ્યા છે બંને તસ્વીર સોસીયલ મીડિયામાં આવતાજ ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે.
આ ફોટો વિકીએ વુમન્સ ડેના દિવસે શેર કર્યો છે અને કહ્યું છેકે મારા જીવનની ખાસ બે મહિલાઓ આછે ફોટોમાં કેટરીના કૈફે લાલ રંગના કપડામાં જોવા મળી હતી જયારે વિકિની માએ વાદળી કલરના આ કપડા પહેરેલ જોવા મળ્યા હતા મિત્રો તમને કેવા લાગ્યા આ ફોટો અમને કોમેંટમાં જણાવી શકો છો.