Cli

જૂની અભિનેત્રી મુમતાઝે કપૂર ખાનદાન પર કીચડ ઉછાળ્યું અને વર્ષોથી દિલમાં દબાવેલ રાજ કહી દીધૂ…

Bollywood/Entertainment Breaking

હિન્દી સિનેમાને ઉંચાઈ સુધી લઈ જવામાં કપૂર ખાનદાનનું મોટું યોગદાન રહ્યું છે પૃથ્વીરાજ કપૂરથી શરૂ થયેલ આ શરૂઆત રણવીર કપૂર સુધી આવી પહોંચી છે રણવીર કપૂર પરિવારની ચોથી પેઠીના એક્ટર છે પરંતુ આ પેઢીઓ સાથે સાથે વિવાદ પણ વધ્યા છે પોતાના જમાનાની મશહૂર અને ખુબસુરત એક્ટર.

મુમતાજ જે વર્ષોથી પોતાના દિલમાં જે વાત દબાવીને બેઠી હતી આજે તે રાજને પુરી દુનિયા સામે ખોલી દીધું છે અને કપૂર પરિવારની એ દબાયેલ વાત જણાવી દીધી છે 74 વર્ષની થયેલ મુમતાઝે જણાવ્યું છેકે તેઓ શમી કપૂરને ખુબ પ્રેમ કરતી હતી 1968 માં રિલીઝ થયેલી ફિલ્મ બ્રહ્મચારીમાં મુમતાઝે શમ્મી કપૂર સાથે કામ કર્યું હતું.

પિન્કવિલાને આપેલ ઇન્ટરવ્યૂમાં મુમતાજે જણાવ્યું કે તેઓ કેટલાય વર્ષો સુધી શમ્મી કપૂર સાથે સબંધમાં રહી પરંતુ જયારે શમ્મી કપૂરે લગ્ન માટે પ્રપોઝ કર્યું તો એમણે ના પાડી દીધી ત્યારે તેનું કારણ હતું કપૂર પરિવારનો નાનો વિચાર મુમતાઝે જણાવ્યું કે ત્યારે હું માત્ર 17 વર્ષની હતી અને શમ્મી કપૂર મારાથી 18 વર્ષ મોટા હતા.

મારા માટે લગ્નનો નિર્ણય જલ્દી હતો મારે કંઈક બનવું હતું મેં અને એમણે ખુબ પ્રેમ કર્યો પરંતુ જયારે લગ્નની વાત આવી એટલે ત્યારે મેજ ના પાડી દીધી મને એ વાતનો બહુ પસ્તાવો થયો મુમતાઝે આ રાજ ત્યારે ખોલ્યું છે જયારે શમ્મી કપૂર આ દુનિયામાં નથી વર્ષ 2011 માંજ તેઓ આ દુનિયાની છોડી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *