દેશની સૌથી મહાન ગાયક લતા મંગેશકરની હાલત અચાનક ખરાબ થઈ ગઈ છે એમને બીજી વાર વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે આઈસીયુમાં ડોક્ટરની એક ટિમને લતા દીદીનું 24 કલાક દેશરેખા રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે વેન્ટિલેટરમાં દર્દીને ત્યારે રાખવામાં આવે છે જયારે એમની હાલત ખુબજ.
નાજુક હોય ન્યુઝ એજન્સી ANI એ પોતાની રિપોર્ટમાં કહ્યું છેકે લતા મંગેશકરની હાલત અત્યારે ખુબજ નાજુક છે અચાનક લતા દીદીની હાલત કેમ બગડી તેના વિશે ડોક્ટર તરફથી કંઈ કહેવામાં નથી આવ્યું લતા મંગેશકરને 8 જાન્યુઆરીએ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા ત્યારે એમને કો!રોના થયો હતો.
પરંતુ અહીં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એમને ન્યુ!મોનિયા પણ છે ડોક્ટરોએ એમને કેટલાય દિવસો સુધી આઈસીયુમાં રાખ્યા પરંતુ પછી એમની તબિયતમાં સુધારો થયો એમને પ્રાઇવેટ રૂમમાં શિફ્ટ આવ્યા પરંતુ અચાનક ફરીથી એમની તબિયત બગડી જે બહુ ચિંતાનો વિષય છે 92 વર્ષના લતા દીદી.
28 દિવસથી હોસ્પિટલમાં છે ગયા દિવસોમાં જ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું હતું લતા દીદી રિકવર કરી રહ્યા છે લોકોએ રાહતના શ્વાસ લીધા હતા પરંતુ એકવાર ફરીથી લતા દીદીની તબિયત લથડતા લોકોની ચિંતા ફરીથી પાછી વધી ગઈ છે આપણે લતા દીદીને જલ્દી સાજા થવાની દુવા કરીએ છીએ.