ગીર સોમનાથના દરિયા કિનારે પ્રી વેડિંગ કરવા માટે યુવક યુવતીઓ આવે છે સાથે તેમના મિત્રો પણ આવે છે. દરિયા કિનારે પ્રી વેડિંગ ફોટોશૂટ કરવામાં આવી રહ્યું હતું પરંતુ દરિયામાંથી એક એવું મોજું આવ્યું કે કિનારે રહેલા પાંચથી છ લોકોને દરિયામાં ખેંચીને લઈ જાય છે. લાંબા સમયથી દરિયામાં શોધખોળ કરવામાં આવી રહી છે પરંતુ યુવતીની ભાળ હજી નથી મળી રહી શું હતો સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વીડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત નાફડા હાલ લગ્ન પ્રસંગમાં પ્રી વેડિંગનો ક્રેઝ વધી રહ્યો છે
યુવકયુવતીઓ લગ્ન પહેલા દરિયા કિનાર ે કે પછી હિલ સ્ટેશન જેવા અલગ અલગ સ્થળ પર જઈને પ્રી વેડિંગ ફોટોશૂટ કરતા હોય છે ક્યારેક ફોટોની લાઈનમાં જોખમી જગ્યાએ પણ પહોંચી જતા હોય છે અને પછી તેનું કરૂણ અંજામ આવતું હોય છે આવું જ કંઈક બન્યું છે ગીર સોમનાથમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવડ નજીક આવેલા આદરી બીજ પર આજે બપોરે એક દુર્ઘટના બની છે પ્રીવેડિંગ ફોટોશૂટ માટે આવેલા પાંચ લોકો દરિયાની લહેરમાં તણાઈ ગયા હતા અને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીના કારણે ચાર લોકોને બચાવવામાં સફળતા મળી છે પરંતુ એક યુવતી હજુ પણ લાપતા છે જેની શોધખોળ અત્યારે ચાલી રહી છે લાપતાથયેલી યુવતીનો પરિવાર કિનારા ઉપર હાલ યુવતીની ભાળ મળે તેની રાહ જોઈ રહ્યો છે અને શું કહી રહ્યા છે
આ અંગે પરિવારજનો તેમને સાંભળીએ મારું નામ અનિલભાઈ મલદેવભાઈ પરમાર રહેવાસ જૂનાગઢ આજ રોજના ગામ આદરીના જે દરિયા કાંઠે મારા સાડુભાઈની છોકરી અને પાંચ અન્ય એના મિત્ર અને શૂટિંગ વાળા સાત આઠ વ્યક્તિ અહીયા શૂટિંગ જે લગ્ન દરમિયાન જે કાઈ વિધિવાજ ઉતારવા આવે એ રીતનું એ પ્રવેડિંગ ઉતારવા માટે આવેલા હતા તે દરમિયાન એક મોજું એવું અચાનક આવેલું જે દરમિયાન એ પાંચ સાત વ્યક્તિને એકી સાથે ખેંચેલા એ દરમિયાન પાંચ છ વ્યક્તિનો બચાવ થયેલો અનેએક જે સાડુભાઈ મારા સાડુભાઈની છોકરી છે એનું નામ જલ્દુ કુલભાઈ જે અને એને દરિયા જે છે એમાં વગે છે અને હાલની અત્યાર સુધી હજી શોધખોર ચાલુ છે પણ હજી વિલાસ મળેલ નથી મારું નામ પ્રવીણભાઈ રાણાભાઈ આમેળા હું ગીર સોમનાથ કિંદરવા ગામનો વતની છું આજ રોજ અહીંયા આદરી મુકામે એક અઘટિત ઘટના ઘટવામાં આવી છે એમાં અમારા અનુસૂચિત જાતિ સમાજની દીકરી આદરિયામાં ગરકાવ થઈ ગઈ છે
અહીંયા સ્થાનિક લોકો નવાપરા ગામના સરપંચો અહીંયા સ્થાનિક આદરી ગામના ઘણા બધા લોકો એનડીઆરએફની ટીમ તુલસીભાઈ ગોહેલ તેમજ કિશોર ભાઈ કોહાડા દ્વારા પણ માણસો મોકલી પ્રયત્નો કરવામાંઆવી રહ્યા છે હાલમાં એનડીઆરએફની ટીમ પ્રયત્ન કરે છે પણ હજુ સુધી દીકરીની લાશનો કોઈ પતો નથી અને એક અહિયા છાતરોડા ગામે એક પ્રસંગ હતો એ પ્રસંગને અનુરૂપ આ લોકો અહિયા પ્રીવેડિંગ શૂટિંગ કરવા માટે આવેલા એ દરમિયાન આ અઘટિત ઘટના ઘટવામાં આવેલ છે કેટલા લોકો પાણીમાં ડૂબ્યા હતા અને કેટલાનો બસાવ થયો ટોટલ છ કે સાત લોકો હતા એમાંથી આ એક દીકરીનો બચાવ નથી થઈ શક્યો બાકીના બધા લોકો બચી ગયા છે અને તેમના મોબાઈલ અને કેમેરામેનનો કેમેરો એ પણ જતો રહ્યો છે. વેરાવડ નજીકના વિસ્તારમાંથી આ યુવક યુવતી તેમના મિત્રો સાથે ફોટોશૂટ માટે બીજ પરઆવ્યા હતા ફોટોશૂટ ચાલી રહ્યું હતું એ દરમિયાન અચાનક દરિયામાંથી ઊંચું મોજું આવે છે અને આ સાથે જ આ લોકોને ખેંચીને દરિયામાં લઈ જાય છે.
ઘટનાને પગલે આસપાસના લોકો અને પ્રવાસીઓમાં ભારે ફફળાટ ફેલાઈ જાય છે અને ઘટનાની જાણ વેરાવળ ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્ર અને સ્થાનિક તરવૈયાઓને કરવામાં આવતા તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવે છે અને સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરે છે અને ચાર લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવે છે. આ દુર્ઘટનામાં 30 વર્ષીય યુવતી જ્યોતિ પરમાર હજુ પણ લાપતા છે અને દરિયામાં લાપતા બનેલી જ્યોતિ પરિવાર મૂળ માંગરોડ તાલુકાનાઢેલાણા ગામની વતની છે અને હાલ ઘણા સમયથી વેરાવડ તાલુકાના નવાપરા ગામ ખાતે રહે છે. લાપતા યુવતી જ્યોતિની માસીની દીકરીના લગ્ન હતા અને વર પક્ષ તથા વધુ પક્ષ માટેના લોકો પ્રીવેડિંગ શૂટ માટે આ આદ્રી બીજ પર આવ્યા હતા અને ત્યારે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે એ