બોલિવૂડ ફિલ્મ અભિનેતા આમીર ખાન ની પુત્રી આયરા ખાન તેમની જીમમાં રહી ચુકેલા ટ્રેનર નુપુર શિખરેના પ્રેમમા પડી છે નુપુર શિખરે ના અને આયરા ના સંબંધો છાપરે ચડીને પોતાના પ્રેમનો ખુલ્લો એકરાર કરતી એકબીજાને એક પ્રોગ્રામ દરમિયાન લિપ કિશ કરી હતી જેનો સોશિયલ.
મીડિયા પર આયરા ખાને વિડીઓ પણ પોસ્ટ કર્યો હતો સાથે ઘણા બધા ફોટોગ્રાફ્સ માં આયરા ખાન અને નુપુર શિખરે એકબીજા સાથે રોમાન્સ કરતા જોવા મળે છે નુપુર શિખરે અને આયરા ખાનના પ્રેમ સંબંધો ની જાણ આમીર ખાનને છે આમીર ખાનના જીમમાં પણ નુપુર શિખરે.
જીમ ટ્રેનર રહી ચુકેલો છે જેઓ આમીર ખાન થી ખુબ નજીકના સંબંધો ધરાવતો હતો એ વચ્ચે જ નુપરુ શિખરે અને આયરા ખાન વચ્ચે સંબંધ બંધાયા હતા અને એ મીઠા સંબંધો પ્રેમમા બદલાયા છે આમીર ખાન છુટાછેડા બાદ એકલા પોતાની દિકરી આયરા ખાન સાથે રહેછે એ આયરા ને.
ખુબ પ્રેમ કરે છે બંનેની તસ્વીર આયરાના જન્મદિવસ નિમિતે બોલ્ડ અંદાજમાં પણ સામે આવી હતી હવે કેટલાક મિડીયા અહેવાલ મુજબ આમીર ખાન થોડા સમયમાં આયરા ખાનના લગ્ન ગોઠવે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે હવે એમાં કેટલી સચ્ચાઈ એતો આવનાર સમય બતાવશે.