Cli

પતિના છેતરપિંડીના દાવા વચ્ચે વડાપાવ ગર્લ ચંદ્રિકાએ પોતાનો બોયફ્રેન્ડ બતાવ્યો!

Uncategorized

વડા પાવ ગર્લ અને તેમના પતિ વચ્ચેનો વિવાદ આ સમયે ભારે ચર્ચામાં છે. બંને એકબીજા સામે વીડિયો જાહેર કરીને અફેરના આરોપો લગાવી રહ્યા છે. આ વચ્ચે વડા પાવ ગર્લ ચંદ્રિકા દીક્ષિતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ચંદ્રિકા લાલ સલવાર સૂટમાં અને માથે લાલ સિંદૂર લગાવીને નજરે પડે છે. વીડિયોમાં એક વ્યક્તિ તેમના માથેથી સિંદૂર ઉતારી પોતાના માથે તિલક લગાવે છે.પહેલા તમે પણ આ વીડિયો જુઓ. ચંદ્રિકાએ આ વીડિયો સાથે કેપ્શન લખ્યું છે કે

આજથી તારી બધી ગલીઓ મારી થઈ ગઈ. આ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર લોકો આ વ્યક્તિને ચંદ્રિકા દીક્ષિતનો નવો બોયફ્રેન્ડ હોવાનું કહી રહ્યા છે. જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે આ બધું એક પબ્લિસિટી સ્ટન્ટ છે.તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ચંદ્રિકાના પતિ યુગમે એક વીડિયો અપલોડ કર્યો હતો,

જેમાં તેમણે ચંદ્રિકા દીક્ષિતના બીજા અફેરની વાત કરી હતી. બીજી તરફ એક દિવસ પહેલા ચંદ્રિકા દીક્ષિતે પણ પોતાના પતિની બીજી મહિલ થયેલી ચેટ્સ અને ફોટોઝ જાહેર કર્યા હતા.હાલમાં આ સમગ્ર મામલે તમારું શું માનવું છે. નીચે કોમેન્ટ બોક્સ ખુલ્લો છે. તેમાં તમારી રાય જરૂર લખીને જણાવશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *