Cli
ઉર્ફી જાવેદે સાઈડમાં બધું દેખાય એવા કપડાં પહેરી સ્પોટ થઈ, જોઈ યુઝરોને પણ મોજ પડી...

ઉર્ફી જાવેદે સાઈડમાં બધું દેખાય એવા કપડાં પહેરી સ્પોટ થઈ, જોઈ યુઝરોને પણ મોજ પડી…

Bollywood/Entertainment Breaking

બિગબોસ રીયાલીટી શો ફેમ અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાની અતરંગી ડ્રેસિંગ સેન્સ થી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે તેની બોલ્ડ અને ગ્લેમર અદાઓ માં અવારનવાર અજીબ કપડાઓ પહેરી ને ફેન્સ ને આકર્ષીત કરતી ઉર્ફી જાવેદ ઘણી વાર પોતાની હરકતો થી ટ્રોલ પણ થતી રહે છે તેની અનોખી ડ્રેસિંગ.

સેન્સ બોલીવુડ માં પણ ચર્ચામાં રહે છે ફિલ્મી ઇવેન્ટમાં ઉર્ફી જાવેદે તાજેતરમાં સની લિયોન ને ચેલેન્જ આપી હતી કે તમે બધું કોપી કરી શકો ઉર્ફી જાવેદ ની ડ્રેસીગ સેન્સ નહીં તો દુબઈ માં ઉર્ફી બિકીની માં રસ્તા પર વિડીઓ ઉતારતા પોલીસના હાથે પણ ચડી હતી પોતાના આલ્બમ સોગં માં કાતીલાના.

અદાઓ સાથે ના ડાન્સ થી ફેન્સ ને મદહોશ કરતી ઉર્ફી જાવેદ તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર શાનદાર અંદાજમાં જોવા મળી હતી આસમાની અનોખા ક્રોપ ડ્રેસમા તેને પોતાનું બોલ્ડ ફીગર ફોન્ટ કર્યું હતું બેક લેસ ટોપ અને સ્ટીવલેસ સોર્ટ માં ઉર્ફી જાવેદની સુદંર તા જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા.

તેને પોતાના માસુમ નાજુક નાના નિતંબો ને બંને બાજુથી હવાના આવરણમા રાખેલા હતા જેને જોઈ ફેન્સ દિવાના બન્યા હતા દિલકશ અદાઓ સાથે તેને પોતાના ફેન્સ ને ફ્લાઈગ કીશ થી ખુશ કર્યા હતા તેની છલકાતી જવાની નો ઉભાર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ રેડ હીલ જોઈ ફેન્સ મદહોશ બની તેની સાથે.

સેલ્ફી લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા ઉર્ફી જાવેદે માદક મદભરી અદાઓ અને કાતીલના કામુક કામણગારી આંખો ના ઈસારે પેપરાજી ને આઘી પાછી થઈને પોઝ આપ્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફેન્સ તેના આ નવા લુકના દિવાના બની ગયા હતા હંમેશા ની જેમ પોતાના અજીબ ડ્રેસથી ઉર્ફીએ મહેફીલ લુંટી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *