ઉરફી જાવેદ ભલે બિગબોસ ઓટિટિ માંથી બહાર થઈ ગઈ હોય પરંતુ અત્યારે તે સોસીયલ મીડિયાની સેલિબ્રિટી બની ગઈ છે તેનું કારણ છે તેનું અજીબોગરીબ ફેશન થોડા દિવસે તે પોતાના અજીબો ગરીબ ડ્રેસના લીધે ટ્રોલ થઈ જાય છે ઉરફી જે ખુદ પોતાના માટે કપડાં ડિઝાઇન કરે છે ક્યારે ખુલા બટન વળી જીન્સ.
ક્યારેક ખુલ્લા ડ્રેસને લઈને ઉરફી હંમેશા ચર્ચામાં બની રહી છે એવામાં હાલમાં ઉરફી રસ્તામાં એવી ડ્રેસ પહેરીને નીકળી કે લોકોએ તેની મજાક બનાવવાનું શરૂ કરી દીધું આ વખતે ઉરફી પોતાના ફોર્મલ કપડાને લઈને ટ્રોલરના નીશાનામાં આવી છે મંગળવારે ઉરફી મુંબઈમાં એક ઇવેન્ટમાં પહોંચી હતી.
આ દરમિયાન તેણે કંઈક એવું પહેરી લીધું કે કહેવું પણ મુશ્કેલ છે ઉરફી જાવેદએ ગ્રે કલરનું બ્રેઝર પહેર્યું હતું તે કેટલીયે જગ્યાએથી કટેલલૂ હતું જેના કારણે તે યુઝરોએ ટ્રોલ કરી હતી તો તમે જોઈ શકો છો ઉરફીની આ નવી ડ્રેસ તમે અમને કોમેંટમાં જણાવો કે ઉરફીની નવી ડ્રેસ અને નવી ફેશન કેવી લાગી રહી છે.