Cli

ફાટેલ ડ્રેસના કારણે ઉપ્સ મોમેંટનો શિકાર થઈ ઉરફી જાવેદ ફોટો થી વાયરલ…

Bollywood/Entertainment Breaking

ઉરફી જાવેદ ઘણીવાર પોતાના ડ્રેસને લઈને સોસીયલ મીડિયામાં ટ્રોલ થતી રહે છે પરંતુ તેને કોઈ ખાસ ફર્ક નથી પડતો તેઓ રોજ રોજ પોતાની બોલ્ડ તસ્વીર શેર કરતી રહે છે અને તે આવતાજ સોસીયલ મીડિયામાં છવાઈ જાય છે તેઓ દરેક વાર પોતાની હદથી વધારે બોલ્ડ જોવા મળે છે અહીં કંઈક એવુંજ થયું છે.

અહીં વધારે પડતા બોલ્ડ ડ્રેસના ઉરફી ફરીથી ઉપ્સ મોમેંટનો શિકાર થઈ છે ઉરફી જાવેદનની આ તસ્વીર અત્યારે વાયરલ થઈ રહી છે જેમાં તેઓ અલગ જ લુકમાં જોવા મળી રહી છે ઉરફીની અહીં જે તસ્વીર સામે આવી છે તેમાં તેની ડ્રેસ આગળ ફાટેલ છે અને જે હદથી વધારે બોલ્ડ લાગી રહી છે ઉરફીની આ તસ્વીર.

સોસીયલ મીડિયામાં ગરમીનો પારો વધારો દીધો છે ઉરફી જાવેદનું સફેદ સફેદ કલરનું હતું જે સાઈઝમાં એટલું નાની સાઈઝમાં હતું કે બધું સાફ દેખાતું હતું ઉરફીની આ ડ્રેસ એટલી બોલ્ડ હતી કે તેના કારણે લોકોએ તેને આડે હાથે લેવાનું શરૂ કર્યું મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો કોમેંટમાં તમારા વિચાર જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *