Cli

ગુજરાતમાં કેમ આ વખતનું માવઠું ઐતિહાસિક ગણાય છે?

Uncategorized

નમસ્કાર દર્શક મિત્રો વેધર એનાલિસીિસ સાથે હું છું પાર્થ. ગુજરાતમાં 25મી ઓક્ટોબરથી જે કમ મોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે તે ઇતિહાસમાં આ જે રાઉન્ડ છે તે ખૂબ મોટો રાઉન્ડ છે અગાઉ પણ અગાઉના વર્ષોમાં પણ દિવાળી પછી માવઠા આવતા હતા અને તેમાં મેક્સિમમ દોઢ થી 2 ઇંચ જેટલો વરસાદ કેટલીક જગ્યાએ પડતો હતો પરંતુ હવે આ વખતે આપણે જોયું કે ગુજરાતમાં કેટલીક જગ્યાએ 5 ઇંચ કેટલીક જગ્યાએ 7 ઇંચ તો કેટલીક જગ્યાએ 9 ઇંચ જેટલા વરસાદ નોંધાયા છે આમ હવે ગુજરાતના ઇતિહાસ માં આ માવઠું જે છે તે સૌથી મોટું માવઠું આપણા ઇતિહાસમાં સાબિતથયું છે વાત કરીએ વરસાદી સિસ્ટમની તો અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ બની છે

તે હવે નબળી પડવાની શરૂઆત તેની થઈ ચૂકી છે અને આ વરસાદી સિસ્ટમના કારણે હજુ પણ પહેલી તારીખ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાનું છે. તો હવે આજે આપણે વિન્ડી મોડલની મદદથી અને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આગામી સમયમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે? તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો વિન્ડી મોડલ આજે તારીખ છે 30 વિન્ડી મોડલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્રમાં ભાવનગરનો વિસ્તાર આ પછી ગીર સોમનાથનો વિસ્તાર છે આ પછી જુનાગઢ છે દ્વારકાપોરબંદર જામનગર સુરેન્દ્રનગર રાજકોટ અને મોરબીમાં ભારે વરસાદની આગાહી છે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં આજે બરોડાની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડી શકે છે આ પછી મધ્ય ગુજરાતમાં દાહોદ છે ગોધરા છે ખેડામાં અને આણંદમાં પણ વરસાદ પડવાની સંભાવના છે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પણ હિંમતનગરનો વિસ્તાર છે સાબરકાંઠા અને આપણે અરવલ્લી પછી વાત કરીએ મહેસાણાની આસપાસના વિસ્તાર છે બનાસકાંઠામાં પાલનપુર છે અને વાવ વાવ થરાદમાં પણ વરસાદ પડવાની સંભાવના વિંડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ને વાતકરીએ અમદાવાદની તો આજે વહેલી સવારથી જ અમદાવાદમાં પણ જરમર જરમર વરસાદ ચાલુ રહ્યો છે અને રાજધાની ગાંધીનગરમાં પણ કેટલીક જગ્યાએ વરસાદના કારણે જળ બંબાકારની પરિસ્થિતિ સર્જાય છે

હવે વાત કરીએ આવતી કાલની એટલે કે 31 મી તારીખે વરસાદની સ્થિતિ શું રહેશે તો 31 મી તારીખે ગુજરાતમાં ખાસ કરીને મધ્યગુ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે મધ્ય ગુજરાતમાં જે આ વિસ્તાર છે ચરોતરનો વિસ્તાર અને તેમાં ખેડા અને આણંદનો વિસ્તાર છે ગોધરાનો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ વરસી શકે છે બરોડામાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે આ પછી સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથનો વિસ્તારછે ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે અને આ પછી સુરેન્દ્રનગર જામનગર દ્વારકા છે અને મોરબી છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને ઉત્તર ગુજરાતમાં પાલનપુર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં પણ વરસાદ પડવાની સંભાવના છે આવતી કાલે 31 મી તારીખે આ તમે જોઈ શકો છો આ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ 31 મી તારીખે દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં તો ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે આ મરૂન રંગ તમે જોઈ શકો છો અને સૌરાષ્ટ્રમાં પણ અમરેલીનો જે કાંઠાનો વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ વરસી શકે શકે છે વાત કરીએ વરસાદી સિસ્ટમની તો અરબીસમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ બની છે તે ઘણા ખરા અંશે હવે નબળી પડી ચૂકી છે અને પહેલી તારીખથી એટલે કે પરમ દિવસથી ગુજરાતમાં વરસાદના પ્રમાણમાં ઘટાડો થાય તેવી સંભાવના છે વાત કરીએ હવે આવતીકાલની તો આવતી કાલે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભરૂચનો વિસ્તાર છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને ભાવનગરની આસપાસના વિસ્તારમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવે વાત કરીએ કે વરસાદી સિસ્ટમ ની વાત કરીએ તો આ તમે જોઈ શકો છો ભારતમાં હાલમાં તો દક્ષિણ ભારતમાં નોર્થ ઈસ્ટનું ચોમાસું ચાલી રહ્યું છે અને એ દરમિયાન બંગાળનીખાડીમાં જે સાયક્લોન મોન્થા બન્યું હતું તે ગઈ કાલે જ કાકીનાળા ખાતે અથળાયું હતું અને હવે આપણે સાયક્લોન મોન્થા જેવું જમીન પર આવી ગયું એટલે એટલે નબળું પડીને હવે વેલ માર્ક લો પ્રેશર એરિયામાં કન્વર્ટ થઈ ગયું છે અને તેના કારણે પણ મધ્ય ભારતના જે વિસ્તાર છે

છત્તીસગઢનો વિસ્તાર છે આ બાજુ વિદર્ભનો વિસ્તાર છે મહારાષ્ટ્રમાં અને મધ્યપ્રદેશ છે તેલંગણા છે અને ઓડીસામાં ભારે વરસાદ પડવાની આ સંભાવના છે. વાત કરીએ આપણા ગુજરાતની તો અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ બની છે એ પહેલી તારીખથી પહેલી તારીખ સુધીમાં વધારે નબળી પડશે પણતમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાત પર આ સિસ્ટમ છવાયેલી છે. એટલે આ જે માવઠું છે તેના કારણે આ વખતે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું થયું છે કે કેટલીક જગ્યાએ નવ વીજ વરસાદ થયા છે અને સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો દર્શક મિત્રો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આજે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદનું જે છે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે તો આજના દિવસ માટે હવામાન ખાતાએ બધી જ જગ્યાએ આપણે જે છે યલ્લો એલર્ટ આપ્યું છે એટલે ગુજરાતમાં આજે ક્યાંકને ક્યાંકસાર્વત્રિક વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થયું છે શરૂઆત કરીએ સૌરાષ્ટ્રથી તો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી અને કચ્છ માટે પણ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે

આ પછી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી મધ્ય ગુજરાતની વાત કરીએ તો મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં બરોડા, છોટા ઉદયપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છેઆમ આમા માવઠું એટલું જબરજસ્ત છે ગુજરાતના ઇતિહાસમાં કે આપણા ત્યાં ફરી એકવાર ચોમાસું ચોમાસાની વિદાય તો સત્તાવારી રીતે થઈ ગઈ છે પરંતુ ફરી એકવાર સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થયું છે વાત કરીએ 31 મી તારીખની એટલે કે આવતી કાલે તો આવતી કાલે પણ હવામાન ખાતા દ્વારા એ જ આગાહી આપવામાં આવી છે હવામાન ખાતા દ્વારા છૂટા છવાયા સ્થળોએ હળવી મેઘ ગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી સમગ્ર ગુજરાતમાં આપેલી છે શરૂઆત કરીએસૌ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ,મોરબી, જામનગર માટે આ પછી કચ્છ માટે પણ યલ્લો એલર્ટ ઇશયુ થયેલું છે.

વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મધ્ય ગુજરાતની વાત કરીએ તો મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં બરોડા, છોટા ઉદયપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીએ પરમ દિવસની એટલે કે પહેલી તારીખની તો હવામાન ખાતું પણ કહે છે કે પહેલી તારીખથી ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થવા જઈ રહ્યોછે પરંતુ તેમ છતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી નહીં થાય સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ, દ્વારકા માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે

અને દક્ષિણ ગુજરાતમાં બરોડા, છોટા ઉદયપુર, ભરૂચ, નર્મદા સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે આમ પહેલી તારીખથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી ઓછી થશે તેવી સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે કેમ કે વરસાદી સિસ્ટમજે છે હવે જે અરબી સમુદ્રમાં બની છે તે હવે તેની જે હવે તે ખૂબ નબળી પડવાની તેની શરૂઆત થઈ ચૂકી છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ઇન્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી WhatsAppટપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *