Cli

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 25 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

Uncategorized

તહેવારોની મજા બગાડી શકે છે મેઘરાજા રાજ્યમાં વરસી શકે છે કમોસપી વરસાદ 25મી ઓક્ટોબર થી 2 નવેમ્બર સુધી આગાહી છે હવામાન નિષ્ઠાત પરેશ ગોસ્વામી આગાહી કરી છે સામાન્યથી મધ્યમ વરસાદ વરસવાનું પણ અનુમાન છે

વરસાદ દરમિયાન પવનની ગતિ વધુ રહેવાનો અંદાજ પણ વ્યક્ત કરાયો છે. ક્રાઉડ હોય છે એ સંપૂર્ણપણે ગુજરાત ઉપરથી પસાર થવાના છે જેને કારણે 25 ઓક્ટોબર 2025 થી લઈ અને 2 નવેમ્બર 2025 સુધી એટલે કે સાત દિવસ સુધી ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે જો કે આ માવઠાના વરસાદ હશે એમાં વરસાદની સાથોસાથ પવનની ઝડપ પણ નોર્મલ કરતાં વધુજોવા મળે તેવું એક અનુમાન છે

આ માવઠાની અસરને કારણે 25 તારીખથી દક્ષિણ ગુજરાતના જે વલસાડ નવસારી અને વાપી જેવા વિસ્તારો છે ત્યાંથી માવઠાના વરસાદની શરૂઆત શત થઈ જશે 26 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારોની અંદર પણ શરૂઆત થઈ શકે અને 27 તારીખથી અમદાવાદ આણંદ નળિયાદ ગોધરા કપડવંધ અને મહીસાગર જેવા વિસ્તારોમાં પણ એ માવઠાની શરૂઆત થઈ શકે

ગુજરાતમાં 25 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં સામાન્યથી મધ્યમ માવઠાની શક્યતા રહેલી છે અને સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના જિલ્લામાં માવઠું થશે સાથે સાથે ડાંગ સહિત જિલ્લાઓમાં કમોસમી વરસાદ રહેશે, રાજ્યની અંદર ફરી એક માવઠાનો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. જેમાં 25 ઓક્ટોબર 2025 થી 2 નવેમ્બર 2025 દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ માવઠાના વરસાદ જોવા મળે તેવું અનુમાન છે માવઠા દરમિયાન પવનની ઝડપ પણ નોર્મલ દિવસો કરતાં વધી શકે છે.

ગુજરાતમાં હજી પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદપ પર તકેદારીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, અને માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, દરિયો તોફાની બને તેવી શકયતાઓ સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *