સલમાન ખાન સુનિલ ગ્રોવરના મોટા ભાઈ હોવાની ફરજ નિભાવી કરી રહ્યા છે સુનિલ ગ્રોવરની અચાનક થયેલી હા!ર્ટસર્જરી જોઈને બધા લોકો ચોકી ગયા છે સુનિલ ગ્રોવર સર્જરી કરાવીને અત્યારે એમના ઘરે આવી ગયા છે પરંતુ એમના ઘરે સલમાનની મોટી મેડિકલ ટિમ સારવાર આપી રહી છે સુનિલ સલમાન
માટે.
બિકીફૂલ એમ એમના નાના ભાઈ જેવા છે સલમાન ખાનની ફિલ્મ ભારતથી લઈને સુનિલ એમની સાથે એટલે પ્રોજેક્ટમાં જોવા મળી ચુક્યા છે ત્યાં સુધી કે સુનિલ સલમાનના દબંગ ટુરનો પણ હિસ્સો છે પોતાના લોકોનું ધ્યાન કંઈ રીતે રાખવામાં આવેછે એ સલમાનથી સારું કોઈ નથી જાણતુ ઇન્ડિયા ટૂડેની એક.
રિપોર્ટ મુજબ સલમાન ખાનની ડોક્ટરની ટિમ સુનીલને પર્સનલી જોઈ રહી છે સલમાન સુનીલની હા!ર્ટસર્જરી પર પુરી નજર રાખી રહ્યા છે જયારે સુનિલ હોસ્પિટલમાં ભરતી થયા ત્યારે સલમાન ફોન પર બનેલા હતા હોસ્પિલટમાં સલમાનની પર્સનલ ટિમ સર્જરી સમયે હાજર હતી જ્યાં સલમાન સુનીલની સર્જરીની.
સમય સમયે અપડેટ લઈ રહ્યા હતા સલમાને ટીમને આદેશ આપી દીધો હતો કે જ્યાં સુધી સુનીલ ઠીક ન થઈ જાય ત્યાં સુધી કોઈ ચૂક ન થવી જોઈએ સુનીલને રજા મળ્યા બાદ સલમાને પોતાની ટીમને સુનીલના ઘરે લગાવી દીધા છે સલમાન ખાનને એમનજ બોલીવુડના ભાઈજાન નથી કહેવામાં આવતા.