સૌથી મોટા સિંગર લતા મંગેશકરની હાલત હોસ્પિટલમાં અચાનક ખરાબ થઈ ગઈ છે એમને બીજી વાર વેન્ટિલેટરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે આઈસીયૂમા ડોક્ટરોની એક ટીમને લગાતાર લતા મંગેશકરની દેખરેખ રાખવા માટે લગાવામાં માટે આવી છે જણાવી દઈએ વેન્ટિલેટરમાં જયારે કોઈ દર્દીને ત્યારે રાખવામાં.
આવે જયારે તેની હાલત ખુબજ નાજુક હોય ન્યુઝ પોર્ટલ ANI એ પોતાના રિપોર્ટમાં કહ્યું છેકે ગાયક લતા મંગેશકરની હાલત ખુબજ નાજુક છે અહીં અચાનક લતા મંગેશકરની હાલત કેમ બગડી તેને લઈને અત્યાર સુધી ડોક્ટર તરફથી કંઈપણ કહેવામાં આવ્યું નથી જણાવી દઈએ લતા મંગેશકરને 8 જાન્યુઆરીએ.
મુંબઈમાં આવેલી બ્રિજ કેન્ડી હોસ્પિલટમાં દાખલ કરવામાં આવ્યા હતા જણાવી દઈએ ત્યારે એ સમયે એમને કો!રોના હતો પરંતુ ચેકઅપ બાદ જાણવા મળ્યું એંમને ન્યુ!મોનિયા પણ છે તેના બાદ ડોક્ટરોએ દીદીને કેટલાય દિવસો સુધી આઈસીયૂમા રાખ્યા ત્યારબાદ લતા દીદીની તબિયતમાં સુધારો થયો અને એમને.
પ્રાઇવેટ વોર્ડમાં લઈ જવામાં આવ્યા પરંતુ આજે જ એમની તબિયત એકવાર ફરીથી અચાનક બગડી જે ખુબજ ચિંતાનો વિષય છે લતા દીદીની ઉંમર અત્યારે 92 વર્ષ છે તેઓ લગભગ છેલ્લા 28 દિવસથી હોયપિટલમાં દાખલ છે તેઓ ગયા અઠવાડિયા સુધી રિકવર કરી રહ્યા હતા પરંતુ અચાનક એમની તબિયત લથડતા એમને આઈસીયૂમા વેન્ટિલેટર પર છે.