Cli
સાધુ સંતોની લાગણીઓને ઠેસ, સાધુ સંતોનો વેશમાં બે યુવકો પકડાયા જેની સચ્ચાઈ જાણીને આપના પગ નીચેથી જમીન સરકી...

સાધુ સંતોની લાગણીઓને ઠેસ, સાધુ સંતોનો વેશમાં બે યુવકો પકડાયા જેની સચ્ચાઈ જાણીને આપના પગ નીચેથી જમીન સરકી…

Breaking

મિત્રો ભારતની ભૂમિ સંતો મહંતો ની ભૂમિ છે પવિત્ર હિન્દુ ધર્મમાં સંતોને ખૂબ આદરપૂર્વક રાખવામાં આવે છે પરંતુ આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયોછે જે સાચા સાધુ સંતોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે વાયરલ આ વીડિયોમાં બે સાધુ ના રૂપમાં યુવકો પકડાયા છે.

જે યુવકોએ ભગવા ધારણ કરેલા છે સમગ્ર ઘટના મુજબ જ્યારે યુવક પોતાના હાથમાં મોબાઈલ ચાલુ રાખીને ગામના ભાગોળે તંબુ બાંધીને રહેતા આ નકલી સાધુઓ પાસે જાય છે ત્યારે દા!રૂની બોટલ પીતા હોય છે એમને જોઈને બોટલ પાછળ સંતાડી દેછે ત્યારે યુવક બોટલ કેમેરા સમક્ષ દેખાડીને કહે છે તમારી આપેલી.

ભિક્ષા ના પૈસે જોવા મોજ કરે છે ત્યારે એ નકલી સાધુઓને નામ પૂછે છે આધાર કાર્ડ માંગેછે તો નકલી સાધુ ધોકો મારવા માટે ઉગમે છે ત્યારે એ વિડીયો ઉતારનાર શખ્સ ક્રોધિત થઈને એ લોકોને કડકાઈ થી પૂછપરછ કરતા પોતાના નામ શાહરુખ અને સલમાન કહે છે અને કબુલે છેકે અમે સાધુ ના વેશમાં ભિક્ષા માગીએ.

છીએ યુવક આ બંનેનો પડદા ફાસ કરે છે અને વિનંતી કરે છે લોકોને આવા ઠગ અને બનાવટી લોકોને ઓળખો સમગ્ર ઘટના નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયોછે આ વિડીયો ક્યાંનો છે એની અમે પુષ્ટિ કરતા નથી પરંતુ વીડિયોમાં યુવક સચ્ચાઈ પરથી પડદો હટાવતો જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *