અત્યારે પૂરો દેશ ગૌરવ લઈ રહ્યો છેકે પરાગ અગ્રવાલ ટવીટરના સીઈઓ બન્યા બધા લોકો અભિનંદન પાઠવી રહ્યા છે જયારે અમુક લોકો પરાગને વાહિયાત ગણાવી રહ્યા છે અને કહી રહ્યા છે પરાગ તો છોકરીઓથી સોસીયલ મીડિયામાં ફ્લર્ટ કરે છે અહીં પરાગ અગ્રવાલ જેવા ટવીટરના સીઈઓ બન્યા.
એવામાં લોકોએ પરાગ અગ્રવાલ વિશે જાણવા માટે ગુગલ સોસીયલ મીડિયા તપાસવાનું સારું કર્યું એવામાં ટવીટરમાં પરાગ અગ્રવાલના જુના ટવીટ વાઇરલ થઈ રહ્યા છે અહીં તે ટવીટ ભારત જાણીતી સિંગરને લઈને હતા તે સિંગર શ્રેયા ઘોસાલ છે જેમાં ટવીટ્માં લખ્યું હતું કે શ્રેયા હું અત્યારે લોન્ગ ડ્રાઇવમાં છું.
જયારે હું લોન્ગ ડ્રાઈમા જાવ છું ત્યારે તારી યાદ આવે છે જયારે અન્ય બીજા ટવીટ્માં પરાગે શ્રેયાના પ્રોફાઈલના વખાણ કર્યા હતા અને શ્રેયાનો મોબાઈલ નંબર પણ માંગ્યો હતો અહીં આ બધા ટવીટ જોઈને લોકોએ આ બધું કહેવાનું શરૂ કરી દીધું હમણાં શ્રેયાની એક ફોટો પણ વાઇરલ થઈ જેમાં તેઓ પરાગ અગ્રવાલ સાથે જોવા મળ્યા હતા.
આ ફોટામાં પરાગ સાથે એમની પત્ની પણ છે અને શ્રેયા ઘોસાલ સાથે એમના પતિ પણ છે અહીં ફોટામાં એમની દોસ્તી સારી નજરે આવી રહી છે પરંતુ પરાગના જુના ટવીટ એટલા વાઇરલ થઈ ગયા કે શ્રેયાએ આ વાતનો ખુલાસો કરતા જણાવ્યું કે જયારે 2010માં પરાગે ટ્વીટર જોઈન કર્યું ત્યારે ફ્રી સમયમાં એમજ કરેલ ટ્વીટ છે અને પરાગ અને હું બાળપણના સારા મિત્રો છીએ.