તુનીશા શર્મા ના ખુદ ખુશી કેસમાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે જેમાં તેની સાથે અભિનય કરતા કો એક્ટર શહેજાન મહોમ્મદ ની ધડપકડ કરી છે પોલીસે શહેજાન મહોમ્મદ ખાન પર ખુદ ખુશી કરવા પ્રેરીત કરવાનો કેશ દાખલ કર્યો છે તુનીશા શર્મા એ કાલે શહેજાન ના મેકઅપ રુમ મા.
ખુદ ખુશી કરી લીધી હતી ત્યારબાદ તુનીશા શર્મા ની માતાએ શહેજાન મહોમ્મદ પર ગંભીર આરોપ લગાવ્યા છે બંને અલીબાબા દાસ્તાન એ કાબુલ ટીવી શો માં લિડ રોલમાં અભિનય કરતા હતા તુનીશા ની માતાએ જણાવ્યું કે શહેજાન મહોમ્મદ ના કારણે જ મારી દિકરી ખુબ પરેશાન હતી તે તેને ખુબ હેરાન કરતો હતો.
એને તુનીશાને ખુદ ખુશી કરવા પ્રેરીત કરી છે તો તુનીશા શર્મા સાથે કામ કરતા લોકોના કહેવા પ્રમાણે બંને વચ્ચે બ્રેક અપ થતા તુનીશા શર્મા એ આ પગલુ ભરી લીધું છે શહેજાન મહોમ્મદ અને તુનીશા શર્મા ઘણા સમય થી અભિનય ક્ષેત્રે છે શહેજાદ મહોમ્મદ આ પહેલા જોધા અકબર ની સીરીયલ માં.
બાળપણ ના અકબર ની ભુમીકામા જોવા મળ્યા હતા તુનીશા શર્મા સાથે શહેજાન મહોમ્મદે ઘણી બધી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી છે બંને એકબીજા ને ડેટ કરતા હતા એ વચ્ચે 20 વર્ષ ની ઉંમરે તુનીશા શર્મા એ કરેલી ખુદ ખુશી ના મામલે પોલીસ શહેજાન મહોમ્મદ ને આજે કોર્ટ માં હાજર કરશે.