કેરલની રહેવાસી 32 હજાર યુવતીઓનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું તેમણે કટ્ટરપંથી બનાવી દેવામાં આવી તેમણે દુનિયા ના સૌથી મોટા આતંકી સંગઠન આઈએસઆઈએસ માં સામેલ કરવામાં આવી આ મહીલાઓ ક્યાં છે જીવે છે મરી ગઈ કે દુનીયામા તોફાન મચાવી રહી છે તે કોઈને હજુ સુધી ખબર નથી પરંતુ આના પર રીસર્ચ કરવા.
પર ડાયરેક્ટ સુધિતંર સેને ફિલ્મ બનાવી છે જેનું તાજેતરમાં ટ્રેલર રિલીઝ કરી દેવાયુ છે પરંતુ રિલીઝ પહેલા જ આ ફિલ્મને બંધ કરાવવા માટે ઘણા લોકો મહેનત કરી રહ્યા છે અસત્ય લોકોની સામે ના આવે એટલા માટે તેના પર કેસ કરવામાં આવી રહ્યા છે આ ફિલ્મનું નામ છે ધ કેરલ સ્ટોરી અધા શર્મા ની આ ફિલ્મનુ જ્યારથી ટ્રેલર રિલીઝ થયું છે.
ત્યારથી આ ફિલ્મ વિવાદોમાં આવી છે એવા આરોપ છે કે આ ફિલ્મથી કેરલને બદનામ કરવાની કોશીશ કરવામાં આવી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર કેરલના ડીજીપીએ તિરુવંતપુરમ ના પોલીસ વિભાગ ને ધ કેરલ સ્ટોરી પર કેશ કરવાનો આદેશ આપ્યો છે કેશ કેરલ ના મુખ્યમંત્રી પાસે.
મોકલવામાં આવેલી અરજી બાદ નોધંવામા આવ્યો છે થોડો સમય પહેલા આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે અધા શર્મા બુરખામાં જોવા મળી હતી તે જણાવી રહી હતી કે તેમને હીન્દુ ધર્મ માંથી ઈસ્લામ માં લાવવામાં આવી અને શાલીન માંથી ફાતીમા બનાવી તે નર્સ બનીને લોકોની સેવા કરવામાં આવતી હતી.
પણ તેને આતંકવાદી બનાવી દેવામાં આવે છે આ કહાની અધા સાથે 32 હજાર છોકરીઓની છે જે કેરલ રાજ્ય માંથી ગાયબ થઈ ગઈ છે જો આ ફિલ્મ રીલીઝ થસે તો હંગામો મચી જશે સરકાર થી એ સવાલ કરવામાં આવશે કે કેરલ માથી આટલી બધી યુવતીઓ કેવી રીતે આખરે ગુમ થઈ.
થોડા સમય પહેલા ધ કશ્મીરી ફાઈલ ફિલ્મ આવી ત્યારે લોકોમા ખુબ જ રોષ જોવા મળ્યો હતો હવે ધ કેરલ સ્ટોરી સરકાર નથી ઈચ્છતી કે દેશભરમાં કોઈ અગમ્ય માહોલ સર્જાય વાચંક મિત્રોઆપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો અને પેજને લાઈક કરવા પણ વિનંતી છે.