ટ્રમ્પ શટર પાડી રહ્યા છે. જે અમેરિકાને આપણે સપનાની દુનિયા માનતા હતા ત્યાં હવે નો એન્ટ્રીના બોર્ડ લાગી ગયા છે ટ્રમ્પ સત્તા પર આવતાની સાથે જ જે રીતે ફટકાબાજી કરી રહ્યા છે એનાથી દુનિયા આખી ફળી ઉઠી છે વર્ષ 2025 માંએક લાખથી વધારે વિદેશી નાગરિકોના વિધારત કરી દેવામાં આવ્યા છે આ કોઈ સામાન્ય વહીવટી પ્રક્રિયા નથી આ એક સીધો સંદેશ છે જેમાં કોઈને બાકાત રાખવામાં નથી આવ્યા 8000 સ્ટુડન્ટ વિઝા અને 2ઢીહજ સ્પેશિયલ કેટેગરીના વિઝા પર ટ્રમની કાતર ફરી વળી જે યુવાનો લાખો રૂપિયા ખર્ચીને માત્ર ડોલર કમાવવાના સપના જોતા હતા એમના સપના હવે અમેરિકન એરપોર્ટ પર જ દમ તોડી રહ્યા છે
અમેરિકાન વિદેશ વિભાગ અને ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી ગણાવી રહ્યો છે તર્ક એવો આપવામાં આવી રહ્યો છે કે અમેરિકાની શરદો અને ત્યાની જનતાની સુરક્ષા સર્વોપરી છે પણ સવાલ એ છે કે શું ખરેખર સુરક્ષાના કારણે એ જ છે કે પછી આ સ્વાર્થનો નવો અધ્યાય છે જે દેશને આપણે તકો તકોની ભૂમિ કહેતા હતા એ જ અમેરિકામાં હવે વિદેશીઓ માટે તકલીફોનો પહાડ તૂટી પડ્યો છે. સુરક્ષા અને નિયમોના ભંગના નામે એક એવી કડકાઈ દાખવવામાં આવી રહી છે કે રાહત શબ્દ અમેરિકાના ડિકશનરીમાંથી ભૂસી નાખવામાં આવ્યો છે. આ કડકાઈની સૌથી મોટી અસર અમેરિકામાં વસતા લાખો ભારતીઓ પર પણ પડી શકે છે. જો તમે ત્યાં જવાના સપના જુઓ છો તો યાદ રાખજો કે હવે આ રસ્તો કાંટાળો છે.
અમેરિકન વિદેશ વિભાગે આંકડાઓ સાથે જે ખુલાસા કર્યા છે ને એ ખૂબ જ ચોકાવનારા છે વીજા રદ્દ કરવા પાછળના પણ કારણો છે ક્રિમિનલ રેકોર્ડ મારામારી ચોરી કે પછી નશામાં ગાડી ચલાવી જો કોઈની સામે આવો કોઈ કેસ નોંધાય એટલે ટ્રમ્પ વહીવટી તંત્ર સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર તેના વીઝા રદ્દ કરી દે છે. આ માત્ર કાયદો નથી પરંતુ વિદેશીઓને બહાર કાઢવાની એક વ્યવસ્થિત ચાલ છે. નાની એવી ભૂલ પણ હવે તમારા અમેરિકન ડ્રીમ પર કબર સાબિત થઈ શકે અમેરિકન વિદેશ વિભાગે કોઈપણ ખચકાટ વગર સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ આ ઠગો અને કાયદો તોડનારાઓને વીણી વીણીને દેશ નિકાલ કરતા રહે છે જેથી અમેરિકા સુરક્ષિત રહે 2024 માં 40,000 વીઝા રદ્દ થયા હતા પણ આ વર્ષે તો ટ્રમ્પ વહવટી તંત્ર હદ જ કરી નાખી છે આ આંકડો બમણાથી ઉપર પહોંચી ગયો છે. ફોક્સ ન્યુઝના રિપોર્ટ મુજબ સૌથી વધુ ગાજ બિઝનેસ અને ટુરિસ્ટ વિઝા ધારકો પર પડી છે જેઓ ફરવા કે ધંધાના બહાને ગયા અને પછી વિધાની મુદત પૂરી થયા પછી પણ ત્યાં જ અડ્ડો જમાવીને બેસી રહ્યા તેમને હવે વિમાનમાં બેસાડીને પરત મોકલવામાં આવી રહ્યા છે
અમેરિકાએ સ્પષ્ટ શબ્દોમાં આ લોકોને ઠગ કહ્યા છે એટલે મેસેજ સ્પષ્ટ છે કે અમેરિકા હવે ધર્મશાળા નથી જ્યાં તમે ગમે ત્યારે ઘૂસી જાવ અને ગમે ત્યાં સુધી રોકાઈ શકો વિધા રદ્દ કરવાની સંખ્યામાં વધારો થવાનું કારણ તપાસ માટેની નવી વ્યવસ્થા છે ટ્રમ્પે એની શરૂઆત કરી છે અમેરિકન વિદેશ વિભાગે થોડાક સમય પહેલા જ કન્ટીન્યુઅસ વેટિંગ સેન્ટર શરૂ કર્યું હતું આ સેન્ટર ખાતરી રાખે છે કે અમેરિકન નાગરિકો માટે જોખમ ઊભું કરનારા લોકોના વીઝા તાત્કાલિક રદ્દ કરવામાં આવે પહેલા માત્ર વિઝા એપ્લિકેશન કે અમેરિકામાં એન્ટ્રીના સમયે તપાસ થતી હતી. નવી વ્યવસ્થા બાદથી તપાસની સિસ્ટમ થોડી બદલાઈ ગઈ હવે કોઈપણ ગુનામાં નામ આવ્યા બાદ તરત જ પગલા લેવામાં આવે છે એટલે કે કોઈનું પણ નામ ક્રિમિનલ કેસમાં આવી જાય તો તેનો વીઝા કેન્સલ કરવામાં આવે છે સ્પેશિયલાઈઝ વર્કર્સની વાત છે તો એમાંના 50ટ લોકો તો નશાની હાલતમાં ગાડી ચલાવતા પકડાયા હતા 30% કેસીસમાં વીઝા રદ્દ થવાનું કારણ મારામારી શારીરિક હિંસા કે કોઈને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવા જેવા ગંભીર ગુનાઓ છે બાકી બાકીના 20 %ા લોકોને ચોરી બાળકોનું શોષણ કેફી દ્રવ્યનું સેવન અને તેની હેરાફેરી તેમજ નાણાકીય ઊંચાપત અને ફ્રોડના કેસના લીધે અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા હવે જેઓ ભણવા ગયા હતા એમની વાત કરીશું લગભગ 500 જેટલા વિદ્યાર્થીઓને વીઝા માત્ર એટલા માટે રદ્દ થયા હતા કે તેમની પાસે ડ્રગ્સ મળી આવ્યું હતું અથવા તેઓ ડ્રગ્સની હેરાફેરીમાં શામેલ હતા
સેંકડો વિદેશી કામદારોની વિરુદ્ધ બાળકોના ના શોષણનો આરોપ પણ મુકવામાં આવ્યો છે જેના લીધે તેમણે પોતાના વીઝા ગુમાવ્યા છે. અમેરિકા ગુનેગારોને તગજેડી રહેવું છે એ જ રીતે ગેરકાયદે રહેતા લોકોને પણ હાકી કાઢવામાં આવી રહ્યા છે. અહીં રાનીગુડ નામની એક કવિયત્રી આવા અધિકારીઓના કામકાજ પર નજર રાખતી હતી. ટ્રમ્પ વહીવટી તંત્રને તેનાથી નફરત હતી બલકે ટ્રમ્પ વહીવટી તંત્રે તો ત્યાં સુધી કહ્યું હતું કે તે ઘરેલુ આતંકવાદી છે એટલે કે તે મૂળ અમેરિકન આતંકવાદી છે આવી ધિક્કારની લાગણી વચ્ચે મિનીએ પોલીસમાં ઇમિગ્રેશન અધિકારીએ તેને ગોળી મારી આ હત્યાની વિરુદ્ધમાં અમેરિકામાં કરકડતી ઠંડી વચ્ચે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા ટ્રમ્પના અધિકારીઓ કહે છે કે તેમણે પોતાના બચાવ માટે ગોળી મારી હતી તો
બીજી તરફ સાક્ષીઓ અને સ્થાનિક નેતાઓ કંઈક અલગ જ વાત કહી રહ્યા જેના લીધે વિરોધ પ્રદર્શનો થતા રહે છે અમેરિકામાં અત્યારે નોકરીઓનો એક રીતનો દુષ્કાળ છે અને ટ્રમ્પ પાસે એનો કોઈ નક્કર ઈલાજ નથી એટલે તેઓ વિદેશી વર્કર્સની હકાલપટ્ટી કરવા માટે નવા નવા અને બાના શોધી રહ્યા છે તો સામે કાયદાઓ પણ શોધી રહ્યા છે જેથી મૂળ અમેરિકનોને ખુશ કરી શકાય રેની ગુડે સરકારી એજન્સીઓની જો હુકમી સામે અવાજ ઉઠાવ્યો એટલે તેને ખલાસ કરી દેવામાં આવી જે કોઈ ટ્રમ્પના માર્ગમાં અડચણ બનશે તેની સાથે આવું જ વર્તન કરવામાં આવશે. મેસેજ સીધું અને સ્પષ્ટ છે. આવો એક ડર પેદા કરવામાં આવી રહ્યો છે.
આર્થિક મોર્ચે પણ ટ્રમ્પ આડે ધડ ટેરીફનો હથિયાર ઉગામી રહ્યા છે. 50% અને 500% ટેરીફની વાતો કરીને તેઓએ વૈશ્વિક અર્થતંત્રને જોખમમાં મૂકી દીધું છે. હવે ટ્રમ્પે ઈરાનની સાથે વેપાર કરનારા દેશો પર 25% ટેરીફ લાદવાની જાહેરાત કરી. આ ટેરીફ પાછળનું મૂળ કારણ ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો છે હવે ટેરીફની અસરોની વાત કરીએ તો ઈરાનની સાથે સૌથી વધુ વેપાર તો ચીન જ કરે છે જો કે આંકડા ટેરીફથી ભારત પર પણ તેની અસર થવાની છે
તહેરાનમાં ભારતીય એમ્બેસીએ કહ્યું કે ભારતે વર્ષ 202425 ના નાણાકીય વર્ષમાં 1.24 અબધ ડોલરના મૂલ્યની ચીજ વસ્તુઓની નિકાસ કરી હતી જ્યારે 0.44 અબધ ડોલરની ચીજ વસ્તુઓની આયાત કરી હતી. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે અહંકાર સમજદારી પર હાવી થઈ જાય ત્યારે વિનાશ નિશ્ચિત હોય છે ડોનાલ્ડ ટ્રમ્પ આજે ટેરીફના નામે જે આર્થિક દિવાલો ચણી રહ્યા છે અને વિધા પર કાતર ફેરવીને જે કહેવાતું સફાઈ અભિયાન ચલાવી રહ્યા છે એ હકીકતમાં અમેરિકાના પોતાના જ પગ પર મારેલી કુહાડી છે