Cli

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા યુક્રેન યુદ્ધને લઇને ભારતને શું કહ્યું?

Uncategorized

નમસ્કાર દર્શક મિત્રો અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ અગાઉ જાહેરાત કરી હતી કે ઇન્ડિયા પર 25ટ ટેરીફ સાથે જ પેનલ્ટી લગાવવામાં આવશે તો હવે આજે એમણે ટ્રુથ સોશિયલ નામની જે સાઈટ છે તેની પર પોસ્ટ કરીને લખી નાખ્યું છે કે ભારત એ રશિયાનું જે યુદ્ધ છે યુક્રેન સાથેનું તેને આળકતરી રીતે ફાયનાન્સ કરી રહ્યું છે તો આ ખૂબ મોટો એક જે બહુ ખૂબ મોટું જે ઠીકરું છે યુદ્ધનું તે તેમણે ભારત પર ફોડવાનો પ્રયાસ કર્યો છે તો આપણે જોઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પે શું લખ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે કે ઇન્ડિયા ઇઝ નોટ ઓનલી બાયંગ મેસીવ અમાઉન્ટસ ઓફ રશિયન ઓઇલ એટલે

કે ભારત ન માત્ર રશિયા પાસેથી ખૂબ મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ લઈ રહ્યું છેધે આર ધેન ફોર muchચ ઓફ ધ ઓઇલ પરચેઝ સેલિંગ ઈટ ઓન ધ ઓપન માર્કેટ ફોર બીિગ પ્રોફિટસ એટલે કે ભારત રશિયા પાસેથી આ ખૂબ મોટા પાયે ક્રૂડ ઓઇલ તો ખરીદે છે પછી તેને ને ઓપન માર્કેટમાં નફાના ભાવે વેચી મારે છે. theે don’tોટ કેરહ મેની peopleપલ ઇન યુક્રેન areર beંગ કિલ byાય ધ રશિયન વોર મશીન ભારતને કોઈ પણ ચિંતા નથી કે રશિયન વોર મશીન એટલે કે રશિયન હથિયારોથી કેટલા યુક્રેનિયન નાગરિકોના મૃત્યુ થઈ રહ્યા છે. બીકોઝ ઓફ ધીસ i willલ બી સબસ્ટેન્શયલી રાઝંગ ધ ટેરીફ પેડ બાય ઇન્યા ટુ ધ યુએસએ માટે હવે હું ભારત દ્વારા જે યુએસએ ને ટેરીફ ચૂકવવામાં આવે છે તેમાં ઘણો વધારો કરું છું. થેન્ક્યુ ફોર યોર અટેન્શન ટુ ધીસ મેટર આ બાબતે ધ્યાન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આમ ડોનાલ્ડ ટ્રમ્પે હવે એક ધમકી આપી દીધી છે કે ભારત રશિયન ઓઇલ જે ખરીદી રહ્યું છે તેના થકી આડકતરી રીતે જે રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે તેને ફાયનાન્સ કરી રહ્યું છે. આપને દર્શક મિત્રો જણાવી દઈએ કે બ્રિક્સ દેશોમાં ત્રણ દેશો એવા છે બ્રાઝીલ ઇન્ડિયા અને ચાઇના અને તેમાં પણ ઇન્ડિયા અને ચાઇના હાલમાં 2022 પછી રશિયન ઇકોનોમીના ખૂબ મોટા આધાર

સ્તંભ બનીને ઉભર્યા છે કેમ કે રશિયા આપણને ડિસ્કાઉન્ટના રેટ પર ક્રૂડ ઓઇલ આપે છે અને ડોનાલ્ડ ટ્રમ્પ હવે દાવો કરે છે કે આપણે ક્રૂડ ઓઇલ પછી પ્રોફિટ માટે વેચી નાખીએ છીએ થોડાક આંકડાકીય માહિતી પર નજર કરીએ તો 202021 થી લઈને 202425 દરમિયાન રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં ખૂબ નોનપાત્ર વધારો થયો છે ભારતમાં તે પહેલા આપણે 2.1 બિલિયન ડોલરનું ઓઇલ આયાત કરતા હતા અને હવે આપણે 56.1 1 બિલિયન ડોલરનું ઓઇલ રશિયા પાસેથી આયાત કરીએ છીએ રશિયા આપણું ટોપ સપ્લાયર બનીને ઉભર્યું છે અને હવે યુએસ કોંગ્રેસમાં એક બિલ પણ આવી ગયું છે કે જે પણ દેશો મૂળભૂત રીતે રશિયન ઓઇલ કે રશિયન યુરેનિયમ ખરીદશે તેમની પર અમેરિકામાં 500% જેટલી ડ્યુટી લગાડવામાં આવશે યુએસ કોંગ્રેસમાં એક આવું બિલ ઇન્ટ્રોડ્યુસ થઈ ગયું છે માટે હવે ડોનાલ્ડ ટ્રમ્પ કોઈપણ ભોગે ભારત અને ચાઈના સાથે બ્રાઝીલને કે જેઓ રશિયન ઇકોનોમીના આધાર સ્તંભ બનીને ઉભર્યા છે તેમને કન્ટેન કરવા માંગે છે તેમને નિયંત્રણમાં લેવા માંગે છે અને તેમાં પણ ભારત માટે તેઓ ખૂબ હવે કડક વલણ અપનાવી રહ્યા છે વાત કરીએ ચાઈનાની તો ચાઈનાએ થોડાક સમય પહેલા ટ્રુસ પર હસ્તાક્ષર કર્યા હતા અમેરિકા સાથે લંડન ટોક અને જીનેવા ટોકના અંતે માટે હાલમાં

ચાઈના પર 30% ટેરીફ તો લાગી જ રહ્યો છે અમેરિકામાં પરંતુ ચાઈના હવે એ ફિરાકમાં છે કે કઈ રીતે રશિયન ઓઇલ માટે એમને વેવર મળે વેવર મળે એટલે કે એમને ને જે પ્રતિબંધો છે તેમાંથી મુક્તિ મળે. તો હવે જોવાનું એ છે કે ઓગસ્ટના એન્ડમાં અમેરિકાનું જે પ્રતિનિધિ મંડળ ભારત આવી રહ્યું છે વ્યાપારી કરારોને લઈને ચર્ચા કરવા માટે તો આશા રાખીએ કે ભારતને પણ રશિયન ઓઇલની આયાત કરવા માટે વેવર મળે એટલે એમાંથી છુટ્ટી મળે તો આ બાબતે તમારું શું માનવું છે ડોનાલ્ડ ટ્રમ્પ જે ઠીકરું હવે ભારત પર ફોડી રહ્યા છે રશિયા યુક્રેન યુદ્ધને લઈને

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *