આજે ઇઝરાયેલ ઈરાન યુદ્ધનો ચોથો દિવસ છે અને સ્થિતિ હવે ધીરે ધીરે વધારે વણસી રહી છે એક તરફ ગઈકાલે પ્રધાનમંત્રીએ આ વિષય પર વાત કરતાં કહ્યું કે બંને દેશોએ સંવાદ કરવો જોઈએ અને સંવાદથી જ કોઈ ઉકેલ આવી શકે છે અમે શાંતિ તરફ વળવા માંગીએ છીએ અને એટલે સંવાદ ખૂબ જરૂરી છે બીજી બાજુ ઈરાન સંવાદ કરવા માટે તૈયાર નથી ટ્રમ્પ એક પછી એક ચેતવણી આપી રહ્યા છે ફરી એકવાર ટ્રમ્પે કહ્યું છે કે આ યુદ્ધ તો પાંચ છ અઠવાડિયા ચાલશે તો એટલાન્ટિક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યુ દર દરમિયાન ટ્રમ્પે કહ્યું કે ઈરાનના નેતાએ વહેલી તકે સંપર્ક કરવો જોઈએ
તેઓ હવે વાત કરવા માંગે છે પરંતુ આ તૈયાર પહેલા તૈયારી પહેલા કરવી જોઈતી હતી કારણ કે હવે સમય ખૂબ લાંબો જતો રહ્યો છે અને અત્યારે જે સ્થિતિ છે એ પ્રમાણે યુદ્ધ લાંબુ ચાલી શકે છે. આ રમત જે છે હવે ખૂબ આગળ વધી ગઈ છે અને હવે જે ઘર્ષણ છે એ પણ વધી ગયું છે. આ યુદ્ધ તો હવે ચાર થી પાંચ અઠવાડિયા [સંગીત] સુધી ચાલી શકે છે. સાથે ડોનલ્ડ ટ્રમ્પે જ્યારે ઇન્ટરવ્યુ આપ્યું એના પછી વાઇટ હાઉસમાં એક કાર્યક્રમ દરમિયાન પણ આ વિષય પર નિવેદન આપ્યું. નિવેદન આપતા એવું કહ્યું કે ઈરાન જે રીતના હુમલા કરી રહ્યા છે અને ઈરાન અમારા જેટલા પણ બેસ છે એના ઉપર હુમલા કરી રહ્યા છે એ ખૂબ ખોટું છે અને હવે તો અમને સરપ્રાઈઝ મળી રહ્યા છે કે તીવ્રતાથી જેટલા હુમલા કરી રહ્યા છે
એનો જવાબ અમે આપીને રહીશું. અમારા જેટલા પણ સૈનિકો એટલે અમેરિકન્સ જેટલા પણ મર્યા છે એના બધાના જવાબ અમે આપવા માટે તૈયાર છીએ. જો કે ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા વડા અલી લારીજાનીએ સોમવારે જ ટ્વીitટter પર લખી દીધું હતું કે અમે કોઈ જ વાત કરવા માટે તૈયાર નથી એમણે લખ્યું હતું કે અમે અમેરિકા સાથે કોઈપણ પ્રકારની વાટાઘાટો કરીશું નહીં લારીજાનીનું આ નિવેદન ટ્રમ્પના દાવાને સીધા સીધું નકારી દે છે એક તરફ ટ્રમ્પ એવું કહે છે કે હવે ઈરાનના સત્તામાં જે પણ છે એ વાત કરવા તૈયાર છે બીજી બાજુ ઈરાનના પાડી રહ્યું છે કે અમે વાત કરીશું નહીં એટલે હવે સ્પષ્ટ દેખાય છે કે હવે સંવાદનો સમય તો જતો રહ્યો ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનના મૃત્યુ બાદ તહેરાનમાં રાજકીય સ્થિતિ અત્યારે અસ્થિર બની ગઈ છે રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશિકિયાને જણાવ્યું કે દેશની સર્વોચ્ચ સત્તા ચલાવવા માટે કામ ચલાવ કાઉન્સિલની તૈયારી કરવામાં આવી છે જેમાં ત્રણ લોકો છે ખામેન જ્યાં સુધી નથી ત્યાં સુધી એમની જગ્યા એટલે એમની જગ્યા જ્યાં સુધી ન ભરાય ત્યાં સુધી
આ કામ ચલાવ જે કમિટી છે એ [સંગીત] બધી જ સ્થિતિ અત્યારે જે છે એની સામે નિર્ણયો લેશે અમેરિકા સાથેના સંબંધોની ની પણ વાત કરવામાં આવી છે અને અત્યારે જે રીતના તીવ્રતાથી બંને પક્ષ તરફથી એટલે એક તરફ ઇઝરાયેલમાં પણ હુમલા કરવામાં આવી રહ્યા છે ઈરાન દ્વારા બીજી બાજુ ઈરાન અને અમેરિકા આમને સામને આવી ગયું છે એટલે ઈરાન બંને તરફ લડી રહ્યું છે. ઇઝરાયેલ અને અમેરિકા જે રીતના ઈરાનમાં ધડાકા કરી રહ્યા છે ત્યાં બહુ જ વધારે મોટા મોટી સંખ્યામાં જાનહાની પણ થઈ છે. ભારત સુધી એની જ્વાળા પહોંચી છે અનેક વિસ્તારોમાં ભારતમાં પણ વિરોધ થઈ રહ્યો છે. ભારતમાં જમ્મુ કશ્મીરથી લઈને હૈદરાબાદને બધી જ જગ્યાએ લોકો રસ્તા પર આવ્યા છે અને ખામેનના મૃત્યુનો અત્યારે શોક મનાવી રહ્યા છે
અને સાથે જ અમેરિકા અને ઇઝરાયેલે જે કર્યું એને વખોડી રહ્યા છે. પ્રધાનમંત્રીએ આ વિષય પર કોઈ જ વાત કરી નથી પ્રધાનમંત્રીએ ગઈકાલે જ્યારે પોતાની સ્પીચમાં એવું કહ્યું કે અમે શાંતિ ઈચ્છીએ છીએ એના પછી પ્રધાનમંત્રીએ યુએઈના પ્રેસિડેન્ટ સાથે વાત કર્યા પછી પણ અનેક દેશના પ્રેસિડેન્ટ સાથે વાત કરી છે અને જ્યાં જ્યાં મિડલ ઈસ્ટમાં ભારતીયો રહે છે એમને બચાવવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. હવે આગળ જતા આ યુદ્ધ કયા તરફ જાય છે ટ્રમ્પ અને ત્યાના ઈરાનના જે પણ સત્તાધીશો છે એના વચ્ચે વાતચીત થાય છે કે કેમ એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો