ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ ફેજેશકિયાન દ્વારા આજે વિડીયો બનાવીને એક જાહેરાત કરવામાં આવી છે કે હવે ઈરાન પોતાના પડોશી દેશો પર હુમલો નહીં કરે. પોતાના પડોશી દેશો પર હુમલાને લઈને ઈરાને હવે માફી પણ માંગી છે. તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુથ સોશિયલ નામની સાઈટ પર પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું છે કે આજે ઈરાન પર એવો હુમલો થશે કે જેનાથી ત્યાં ખૂબ મોટાપાએ તારાજી વરસશે. આમ ટ્રમ્પ ઈરાન સાથે કોઈપણ પ્રકારના સમાધાનના મૂડમાં નથી નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ ફિજેશકિયાન દ્વારા આજે વિડીયો બનાવીને કહેવામાં આવ્યું છે
કે ઈરાન હવે તેના પડોશી દેશો પર હુમલાઓ નહીં કરે આ માટેની મંજૂરી ઈરાનની ઇન્ટરમ લીડરશિપ કાઉન્સિલ દ્વારા આપી દેવામાં આવી છે આ ઉપરાંત પ્રમુખ મસૂદ ફિજસકિયાન દ્વારા પડોશી દેશોમાં હુમલા ને લઈને માફી પણ માંગવામાં આવી છે ઈરાનના પ્રમુખ મસૂદ ફેજેશકિયાનની સામે હવે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુથ સોશિયલ નામની સાઈટ પર પ્રતિક્રિયા સામે આવી છે તો દર્શક મિત્રો આપણે નજર કરીએ ડોનાલ્ડ ટ્રમ્પની એ પ્રતિક્રિયા પર ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે કે ઈરાનવિચ is beંગબીટ ટુ ધહેલ હે અપોલોજાઈઝ એ સરન્ડર ટુ ઇસ મિલ ઇસ્ટ નેબરસ એન્ડ પ્રોમિસ ધેટ itટ willલ નોટ shટ એધેમ એનીમોર હવે ઈરાન દ્વારા જાહેરાત કરવામાં આવી છે
કે તેઓ પોતાના પડોશી દેશો પર હુમલાઓ નહીં કરેધીસ પ્રોમિસ wasઝ ઓન્લી મેડ બીકોઝ ઓફ ધ રલેન્ટલેસ યુએસ એન્ડ ઇઝરાયેલી એટેક ઈરાન દ્વારા જાહેરાત એટલે કરવામાં આવી છે કેમ કે યુએસએ અને ઇઝરાયેલ દ્વારા ઈરાન પર સતત હુમલાઓ ચાલુ જ છે ધેવેર લૂકિંગ ટુ ટેક ઓવર એન્ડ રૂલ ધ મિડલ ઇસ્ટ ઈરાનનો પ્રયાસ હતો કે સમગ્ર મિડલ ઈસ્ટમાં તે કબજો જમાવી itટ is theફસ્ટ ટાઈમ ધેટ ઈરાન હે એવર lossસ્ટ ઇન ઓફ યર્સ ટુ સરાoundન્ડિંગ મિડલ ઇસ્ટરન કંટ્રીસ આ હજારો વર્ષોમાં પહેલી વખત થયું છે કે ઈરાન તેના પડોશીઓની સામે હારી રહ્યું છે theે હેવ સેડ થેન્કયુ પ્રેસિડન્ટ ટ્રમ્પ આઈ હેવ સેડ યુ આર વેલકમ ઈરાન is નો લોંગર ધબુલી ઓફ ધ મિલ ઇસ્ટ theે areર ઇસ્ટેડ ધ લુઝર ઓફ ધ મિડલ ઇસ્ટ એડ willલબી ફોર manyે deકડ અટલ સરેન્ડર ઓર મોર લાઈકલી કમ્પ્લેટલી કલેપ્સ આમ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે
આ યુદ્ધમાં હવે ઈરાન ખૂબ મોટી હાર તરફ જઈ રહ્યું છે અને આ દશકાઓમાં ખૂબ મોટી હાર તરફ હવે ઈરાન જઈ રહ્યું છે ટુડે ઈરાન willલ બી હિટ વેરી હાર્ડ અન્ડર સીરીયous consન્સીડરેશન ફોર કપ્લીટ ડીસ્ટ્રક્શન એન્ડ સર્ટેન ડેથ બીકોઝ ઓફ ઈરાન બેડ બીહેવિયર આર એરિયા એડ ગ્રુપસ ઓફ peopleલધેવરનોટ cons કન્સીડર ફોર ટાર્ગેટિંગ અપ અન્ટીલ ધીસ મુવમેન્ટ ઇન ટાઈમ આજે ઈરાન પર એક એવો હુમલો કરવામાં આવશે કે જેની તેણે કલ્પના પણ નહી કરી હોય કેમ કે ઈરાન દ્વારા સતત ખરાબ વર્તણુંક કરવામાં આવી રહી છે થેન્ક્યુ ફોર યોર ઇન્ટેન્શન ટુ ધીસ મેટર પ્રેસિડન્ટ ડોનાલ્ડ જે ટ્રમ્પ આમ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ ફેજસ્કિયાન દ્વારા આજે જાહેરાત કરવામાં આવી કે તેઓ પોતાના પડોશી દેશો પર હુમલો નહીં કરે તેને લઈને હવે ડોનાલ્ડ ટ્રમપરા દ્વારા હવે કટાક્ષ કરવામાં આવ્યો છે અને તેમણે આજે જાહેરાત પણ કરી દીધી છે કે આજે ઈરાન પર એક એવો હુમલો થશે કે જેનાથી ઈરાનમાં ખૂબ મોટા પાયે તારાજી વરસવા જઈ રહી છે અને ઈરાન સંપૂર્ણપણે આ યુદ્ધમાં તે આ દસ્તાઓમાં ખૂબ મોટી હાર તરફ જઈ રહ્યું છે તો હવે જોવાનું એ રહે છે કે અમેરિકા આજે કેવા પ્રકારનો હુમલો ઈરાન પર કરે છે પરંતુ આપણે જણાવી દઈએ કે બંને તરફથી એસ્કલેશન વધી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ ઈરાનની તો ઈરાન દ્વારા થોડાક સમય અગાઉ તેના ઉત્તરમાં આવેલો એક દેશ છે જેનું નામ છે અઝરબેજાન અઝરબેજાન પણ શિયા મુસ્લિમોનો દેશ છે તેની પર આરાસટુ પ્રકારના ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ પછી અઝરબેજાન દ્વારા ઈરાન સાથે
ફૂલ ફ્લેગ વોર કરવાની પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી આમ હાલમાં તો ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ દ્વારા આ ખૂબ મોટી જાહેરાત કરવામાં આવી છે કે તે પોતાના પડોશી દેશો પર અટેક નહીં કરે અને ઈરાનનો એક ગર્ભિત પ્રયાસ એ પણ છે કે ઈરાકમાં જે કુર્દિશ મિલીશિયાસ છે અને બાજુમાં એના દક્ષિણ પૂર્વમાં જે બલુચ મિલીશિયાસ છે તેમની પર નિયંત્રણ રાખી શકાય કેમને કેમ કે અમેરિકા દ્વારા સતત કુર્દિશ અને બલુચ ઇન્સર્જન્સી ભડકાવવાનો પ્રયાસ ઈરાનમાં થઈ રહ્યો છે તો જોવાનું એ રહે છે કે હવે ઈરાનના પ્રમુખ મસૂદ ફેજશકિયાનનો આ જે દાવ છે
તે કેટલો સફળ થાય છે અને ઈરાન અમેરિકાની ઇઝરાયેલની સામે કેટલા દિવસ સુધી ટકી રહે છે તે પણ જોવાનું રહેશે કેમ કે સતત ઓપરેશન એપીક ફ્યુરી અને ઓપરેશન રોરિંગ લાઈન અંતર્ગત સતત બોમ્બ મારો ઈરાનમાં ચાલુ જ છે જેના કારણે હવે ઈરાનમાં મૃત્યુનો આંક પણ સતત વધી રહ્યો છે અને તકલીફ છેલ્લે પડી રહી છે માત્ર ને માત્ર સામાન્ય નાગરિકોને તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમામને YouTube પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર