અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે ચાઈના પર ટેરીફ લગાવવાની ડેડલાઈન હજુ ત્રણ મહિના સુધી લંબાવવાની જાહેરાત હવે તેમણે કરી નાખી છે આ માટે ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝીક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે તો સામે ચાઈનાએ પણ અમેરિકાના માલ સામાન પર ટેરીફ લગાવવા માટે વધારાનો 90 દિવસનો પ્રતિબંધ મૂકી દીધો છે
જેનાથી બેવ દેશો વચ્ચે ખતરનાક આર્થિક શોડાઉન એટલે કે આર્થિક ટકરાવ હાલ પૂરતો અટકી ગયો છે અને આ માટે હવે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ નામની સાઈટ પર પોસ્ટ પણ કરી છે. તો આપણે પોસ્ટ પર નજર નાખીએ જેમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે કે આઈ હેવ justસ્ટ સાઈન એન એક્ઝીક્યુટિવ ઓર્ડર ધેટ willલ એક્સટેન્ડ ધ ટેરફ સસ્પેન્શન ઓન ચાઇના ફોર અનધર 90 ડેઝ એટલે કે મેં હમણાં જ એક્ઝીક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે કે જે ચાઇના પર વધારે ત્રણ મહિના સુધી ટેરીફના પ્રતિબંધોને લંબાવશે એટલે કે હજુ બીજા ત્રણ મહિના સુધી ચાઈના પર કોઈપણ ટેરીફ અમેરિકા દ્વારા લગાવવામાં નહીં હવે ઓલ અધર એલિમેન્ટસ ઓફ ધ એગ્રીમેન્ટ willલરમેન ધ સેame થેંકયુ ફોર યોર અટેન્શનટુ ધીસ મેટર ડોનાલ્ડ જે ટ્રમ્પ પ્રેસિડન્ટ ઓફ ધ યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકા પછી તેમણે એવું લખ્યું છે કે
એગ્રીમેન્ટના બીજા જે પણ એલિમેન્ટ છે અને બીજા જેટલા પણ કરારો છે તે સેહેમત રહેવાના છે. આપને દર્શક મિત્રો જણાવી દઈએ કે મે મહિનામાં યુએસ અને અમેરિકા સંયુક્ત રીતે એકબીજા પર ટેરીફ ઓછો કરવા માટે સહેમત થયા હતા. અમેરિકાએ ચાઇના પર 145% ટેરીફ અને ચાઈનાએ અમેરિકન માલ સામાન પર 125% ટેરીફ લગાડેલો હતો. હવે એ પણ શક્ય છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચાઇનીઝ પ્રમુખ શી જીનપિંગ આ વર્ષના અંતમાં રૂબરૂ મુલાકાત કરી શકે છે અને હવે અમેરિકા અને ચીને એકબીજા પર ત્રણ મહિના જેટલો ટેરીફ મોરેટોરિયમ એક્સટેન્ડ કરીને
બેવ દેશોએ ટ્રેડ ડીલને લઈને વાર્તાલાપ કરવા માટે વધારે સમય મેળવ્યો છે અને શક્ય છે કે ચાઇનાને અમેરિકા રશિયન ઓઇલ ઇમ્પોર્ટ કરવા માટે છૂટ આપી શકે છે વેવર આપી શકે છે અને રશિયન ઓઇલનું સૌથી મોટું વિશ્વભરમાં આયાતકાર હોય તો તે પહેલા નંબરે ચાઈના છે અને બીજા નંબરે ભારત છે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી બીજી વખત અમેરિકાના પ્રમુખ બન્યા છે ત્યારથી તેમની વિદેશનીતિ 3રીd આધારિત રહી છે 3રીd પહેલું ડી છે ડિસરપ્શન ડિસરપ્શન એટલે જેટલી પણ સપ્લાય ચેન છે તેમાં ડિસરપ્શન એટલે એમાં તેઓ ટકરાવ ઉભો કરે છે બીજું છે
ડીસએંગેજમેન્ટ ડીસએંગેજમેન્ટ અંતર્ગત એઓ પેરિસ ક્લાઈમેટ ચેન્જમાંથી યુએસને બહાર લઈને આયાવડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી તેઓ યુએસ ને બહાર લઈને આયા અને શક્ય છે આવનારા ટાઈમમાં સૌથી મોટું કલેક્ટિવ સિક્યોરિટીનું જે જૂથ છે આ વિશ્વનું નાટો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેઝ ઓર્ગેનાઇઝેશન તેમાંથી પણ તે યુએસને બહાર લઈને આવી શકે છે અને ત્રીજું સૌથી મોટું ડી છે ડી ગ્લોબલાઈઝેશન એટલે કે હવે અમેરિકા વૈશ્વિકીકરણની નીતિને આગળ નહીં ધપાવે આ કારણે દુનિયામાં માલ સામાનની સપ્લાય ચેનમાં ખૂબ મોટો સેબોટાસ થયો છે અને ટ્રમ્પ તેમના ટેરીફનો ઉપયોગ જીઓપોલિટિકલ હેતુઓને સર કરવા માટે કરી રહ્યા છે. તો આ બાબતે તમારું શું માનવું છે