બૉલીવુડ એક્ટર આલિયા ભટ્ટે હાલમાં જ બોયફ્રેન્ડ રણવીર કપૂર સાથે લગ્ન કરી લીધા લગ્ન બાદ તરત જ બંને સ્ટાર કપલ પોતાની ફિલ્મોમાં વ્યસ્ત થઈ ગયા હાલમાં જ આલિયા ભટ્ટ પોતાની આવનાર રણવીર સિંહે સાથેની ફિલ્મ રોકી અને રાનીના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગઈ એક્ટર આલિયા પોતાના શૂટિંગ માટે મુંબઈ પહોંચી ગઈ છે.
તે દરમિયાન ની કેટલીક તસ્વીર સામે આવી છે જેમની આ તસ્વીર વિરલ ભાયાણીએ શેર કરી છે લગ્ન બાદ બીજીવાર સામે આવેલ આલિયા ભટ્ટ માથાંમાં સિંદૂર અને મંગળસૂત્ર વગરજ સ્પોટ થઈ તેના બાદ લોકો તેને ટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે જણાવી દઈએ એક્ટર આલિયા ભટ્ટ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.
આ દરમિયાન આલિયા લગ્ન કરેલ છે તેવું કોઈ નિશાન ન હતું આલિયા સિંદૂર કે મંગળસૂત્ર સાથે ન દેખાતા લોકો ખરીખોટી સંભળાવી રહ્યા છે અહીં એક યુઝરે કોમેંટ કરતા કહ્યું કે આલિયા મેમ લગ્ન થઈ ગયા કે પછી કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું જેવી અનેક કોમેંટ કરીના આલિયા ભટ્ટને ટ્રોલ કરવામાં આવી રહી છે.