ઓડિશામાં માલગાડીની દુર્ઘટનાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો રેલવે અધિકારીઓએ માહિતી આપી છે કે પૂર્વ રેલવેના અંગુલ-તાલચેર માર્ગ પર દોડતી માલગાડીના લગભગ 6 જેવા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને નદીમાં પડી ગયા રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ માલગાડી પાટા પરથી ઉતરી ગયી હતી હજુ સુધી કારણ જાણવા નથી મળ્યું કે શ કારણે આવું થયું પણ ડબ્બા નદીમાં પડી ગયા હતા તેમણે જણાવ્યું હતું કે ઘઉં લઈ જતી આ માલગાડીના 6 કોચ સવારે 2.30 વાગ્યે જ નદીમાં પડ્યા હતા જોકે એન્જિન પાટા પર હતું જેના કારણે લોકો પાયલોટ અને અન્ય સ્ટાફ ટ્રેનમાંથી કૂદી પડ્યો જેથી કોઈ માણસને જોકે ઇજા તો થઈ નથી અને મોટી જાણ હાનિ પણ થઈ નથી.
ખરેખર આવી ગટના તો ભાગ્યેજ બનતી હોય છે પણ જ્યારે આવી ગટના બને છે ત્યારે ગણા લોકો પોતાનો જીવ ગુમાવતાં હોય છે આને આખા ભારતમાં બસ એકજ વાતની ચર્ચા હોય છે તમને ખબર હશે લાસ્ટ ટાઈમ જ્યારે ટ્રેન અકસ્માતમાં દશેરાના દિવસે જે ગટના બની હતી તે જોઈ જ્યારે કોઈ આવી ગટનાના સમાચાર સાંભળે છે ત્યારે બે ગણી શાંત થઈ જાય છે જોકે ગણી સારી બાબત છે કે આ બનાવ માં કોઈ જાનહાનિ નથી થઈ.
રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં આ બનાવ બન્યો જ્યાં ઉંડા ડિપ્રેશનને કારણે ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે ઓડિશામાં નંદિરા નદી પર પુલ નબળો પડવાના કારણે માલગાડી ટ્રેન દુર્ઘટના થવાની સંભાવના છે આ બનાવ ત્યારે થયો જ્યારે આ માલગાડી ફિરોઝપુરથી ખુરદા રોડ તરફ પ્રસ્થાન કરી રહી હતી સ્થાનિક મીડિયાના કહ્યા અનુસાર આ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો હતો ત્યારે અહિયાં 160 મીમી અને અંગુલ વરસાદ નોંધાવ્યો હતો રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર માલગાડીની 6 વેગન નદીમાં પડી છે જેના કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે પૂર્વ રેલવેએ હાલમાં આ રૂટ પર 12 ટ્રેનોનું સંચાલન રદ કર્યું છે જ્યારે 8 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.
આવી રીતે રેલ વ્યવહાર ખોરવતા જોકે કોઈ મોટું નુકસાનતો થયું નથી પણ ગણા લોકો અને ટીમને આની મુશ્કેલી જરૂર જણાઈ રહી છે ગણી વાર આવા બનાવો આપડી નજદીક અને આપડી જોડે પણ બનતા હોય છે એટ્લે ભગવાનને પ્રાર્થના કરીયે કે આપણને આવો કોઈ બનાવ કોઈ દિવસ ના દેખાડે. અને જેમનો સમાન કે થોડું ગણું જે કઈ પણ નુકસાન થયું હોય એ જલ્દી તેમણે ભગવાન ખુશીઓ બતાવે એવી પ્રાર્થના કરીયે.