Cli

આલિયા ભટ્ટના પિતાનું પાત્ર નિભાવેલ શિવકુમારનું દુઃખદ નિધન…

Bollywood/Entertainment

બોલીવુડથી અત્યારે એક દુઃખદ ખબર સામે આવી રહી છે બોલીવુડના લીજેન્ડ એક્ટર શિવકુમાર સુબ્રમણિયમનું નિધન થઈ ગયું છે બતાવામાં આવી રહ્યું છેકે ગઈ રાત્રેજ સારવાર દરમિયાન એમણે દુનિયા છોડી દીધી શિવકુમારે ફિલ્મોથી લઈને ટેલિવિઝન સુધી યાદગાર રોલ નિભાવ્યા એકટિંગ સાથે સાથે તેઓ એક .

સ્ક્રીન રાઇટર પણ હતા કલર્સ ચેનલની સિરિયલ મુક્તિ બંધનમાં નિભાવેલ પાત્રએ શિવકુમારને ઘરે ઘરે મશહૂર કરી દીધા એમણે વિનોદ ચોપડાની ફિલ્મ પરિંદા અને સુધીર મિશ્રાની ફિલ્મ હજારો ખ્વાઇસની સ્ક્રીપટ લખી હતી જેને લઈને એમને કેટલાય એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા શિવકુમારના નિધનથી.

ફિલ્મ ઇન્સ્ટ્રીઝને મોટો ઝટકો લાગ્યો છે લોકો કહેતા હતા કે શિવકુમાર એ પાત્રોને નિભાવ્યા કરતા હતા જેને કરવાની હિંમત કોઈ ન કરી શકતું એમના પાત્રોમાં એટલી સાદગી હોતી હતી કે કોઈ એમને એકવાર જોઈલે તો એમનો ચહેરો કોઈ ભૂલતું ન હતું ગયા વર્ષે જ એમણે મીનાક્ષી સુલતેશ્વર અને નીલ પોલીસ.

જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું ફિલ્મ ટુ સ્ટેટમાં શિવકુમારે આલિયા ભટ્ટના પિતાનું પાત્ર નિભાવ્યું હતું શિવકુમાર એકલા એવા એક્ટર હતા કે ફિલ્મ અને સીરીયલમાં કામ કરી શકતા હતા લોકો એમના પાત્રથી એમેને ઓળખતા હતા એમનું આ રીતે અચાનક ચાલ્યું જવું બૉલીવુડ માટે એક મોટો ઝટકો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *