માત્ર 24 વર્ષની ઉંમરે અભિનય દુનિયાને અલવિદા કહી દીધું છે સાઉથ કોરિયા નો હતો ફેમસ એક્ટર સાઉથ કોરીયા માં હેલોવીન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં માણસો ઉપસ્થિત હતા અને ભાગદોળ મચવાના કારણે કોરીયન ફેમસ અભિનેતા લી જેહાન નું નિધન થયું આ ઘટના ખુબ જ.
ભયાનક હતી જેમાં સાઉથ કોરિયન 150 થી વધારે લોકો મો!તને ભેટ્યા છે અને આ ઘટનામાં ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા 150 મૃ તકોની લિસ્ટમાં સાઉથ કોરિયન પોતાની નાની ઉંમરમાં ખુબ લોકપ્રિયતા ધરાવતા મશહુર એક્ટર લિ જેહાન પણ સામેલ હતા આ એક્ટના ચાલ્યા જાવાથી.
સાઉથ કોરિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મો!તનો માતમ છવાયો છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના અભિનેતા પોતાનો શોક વ્યક્ત કરી રહ્યા છે આને ફેન્સ પણ ખૂબ દુઃખી થયા છે વાત કરીએ સાઉથ કોરિયન ડ્રામાની તો ભારતમાં પણ કે ડ્રામા ના ઘણા ચાહકો છે જેમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ ના નામ પણ સામેલછે લિ જેહાન ના નિધન પર ભારતીય સેલિબ્રિટી.
પણ શોક વ્યક્ત કરી રહ્યા છે હેલોવીન પાર્ટી માં હોંસે હોંસે આવેલા જિ જેહાન અચાનક ભાગદોડ માં મો!તને ભેટ્યા છે ઘટના માં 150 લોકો નિધન પામ્યા લાખો ચાહકો સાથે સાઉથ કોરિયન સરકાર આ વિશે દુઃખ અભિવ્યક્ત કરી રહ્યા છે પરમાત્મા તમામ લોકોની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.