ફિલ્મોમાં કંઈક અલગ જોવા મળે તો તેના પર સેન્સર બોર્ડ પગલાં ફરે છે પરંતુ અભિનેત્રીઓ શું પહેરે તેના પર કોઈ સેન્સર બોર્ડ નથી અને આ જ વાત પર ભડકી ને સામે આવી છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની સિનિયર અભિનેત્રી આશા પારેખ બોલીવુડની આજકાલની અભિનેત્રીઓ જે શોર્ટ ડ્રેસીસમાં જોવા મળે છે તેને લઈને.
આશા પારેખે જણાવ્યું છે કે તેને આ પ્રકારના કપડાઓ બિલકુલ પસંદ નથી આશા પારેખે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિનો જે ભાગ નથી તેવા વેસ્ટન કપડાઓ આજકાલ પહેરવામાં આવે છે એ જુઓમાં નથી આવતું કે એ કપડાઓ તેમના શરીર પર ફિટ થાય છે કે નથી થતા તે છતાં પણ તેઓ ટુંકા કપડાઓ પહેરીને સામે આવી જાય છે.
ભારતમાં એક યુવા છે કે લગ્ન પ્રસંગોમાં મહિલાઓ ગાઉન પહેરીને નહીં પણ સાડી અને ચણિયાચોરી પહેરીને આવે છે પરંતુ આજકાલ ડીપનેક આઉટ ફીટ અને ગાઉનમાં અભિનેત્રીઓ સંસ્કૃતિના ધજાગરા કરતી જોવા મળે છે અભિનેત્રીઓ ફિલ્મોમાં જે પ્રકારના ગાઉન અને કપડાઓ પહેરી રહી છે.
તે જોઈને આજકાલની યુવા પેઢી પણ વાસ્તવિક જીવનમાં તે પ્રકારના કપડાઓને અનુસરી રહી છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વેસ્ટન કપડાઓ થકી યુવા પેઢીને બરબાદ કરી રહી છે આ પહેલીવાર નહીં પરંતુ આશા પારેખ ઘણીવાર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખામીઓને લોકોની સામે લાવતી આવી છે.
તે હંમેશા સત્ય વચન માટે લોકોમાં છવાયેલી રહે છે આજકાલ અભિનેત્રીઓ જે પ્રકારના અંદરના કપડાઓ પહેરીને રસ્તા પર પીપરાજી સામે પોઝ આપવા ઉતરી જાય છે અને ડીપ નેક આઉટ ફીટમાં પોતાના યુવાનનું પ્રદર્શન કરે છે તેના પર અભિનેત્રી આશા પારેખે પોતાનો ગુસ્સો વ્યક્ત.
કર્યો હતો આ પહેલા જયા બચ્ચને વેસ્ટન સંસ્કૃતિને મહત્વ આપીને યુવા પેઢીને એકથી વધારે બોયફ્રેન્ડ બનાવો અને લગ્ન પહેલા માં બને તો મને કોઈ ફરક નથી પડતો એવું નિવેદન આપીને યુવા પેઢીને ગેરરસ્તે દોરવાનો પ્રયાસ કર્યો હતો તેના પર પણ આશા પારેખે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.