Cli
આ વિદેશી એક્ટર સાઉથ ફિલ્મો ના ડાયરેક્ટર એસએસ રાજા મૌલી સાથે ફિલ્મોમાં કામ કરવા માટે તડપી રહ્યો છે...

આ વિદેશી એક્ટર સાઉથ ફિલ્મો ના ડાયરેક્ટર એસએસ રાજા મૌલી સાથે ફિલ્મોમાં કામ કરવા માટે તડપી રહ્યો છે…

Bollywood/Entertainment Breaking

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બાહુબલી બાહુબલી ટુ RRR જેવી ફિલ્મો નિસ્ક્રિપ્ટ લખનાર અને ફિલ્મ ડિરેક્ટ કરનાર ઇન્ડસ્ટ્રીના એક ખૂબ જ ખ્યાતનામ ડાયરેક્ટર એસ એસ રાજા મૌલી પોતાની છેલ્લી ફિલ્મ RRR ની સફળતા બાદ આવનાર ફિલ્મોને લઈને ખૂબ જ ચર્ચામાં રહ્યા છે તેના વચ્ચે એસએસ રાજા મૌલી સાઉથ.

મેગાસ્ટાર મહેશ બાબુ ને આવનાર ફિલ્મ સાથે લેવા જઈ રહ્યા છે જેમાં હોલિવૂડના એક મોટા સ્ટાર પણ આ ફિલ્મમાં દેખાશે એવું જણાવવામાં આવ્યું છે એસએસ રાજા મૌલીએ ઘણા સમય પહેલા મહેશ બાબુની આ ફિલ્મ વિશે એલાન કરી દીધું હતું હાલ આ ફિલ્મ પ્રિપ્રોડક્શન સ્ટેજ ઉપર છે.

મહેશ બાબુ સાથે અન્ય કાસ્ટ ની વાત ચાલી રહી છે તેના વચ્ચે દર્શકોના માટે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે એસ એસ રાજા મૌલી RRR ની જેમ આ ફિલ્મને પણ ગ્લોબલ બનાવવા માંગે છે‌ અને એ ફિલ્મની જેમ વિદેશી સિતારાઓ ઉતારવા માંગે છે એસએસ રાજા મૌલીએ પોતાની મહેશ બાબુની ફિલ્મ એક.

મોટું નામ ઉમેર્યું છે હોલીવુડ ના ફેમસ અભિનેતા સેમ્યુયલ એલ જેક્સન આ ફિલ્મ માં અભિનય કરતા દેખાશે હોલિવૂડના આ અભિનેતા
સેમ્યુયલ એલ જેક્સન પણ ભારતીય ફિલ્મોમાં કામ કરવા ખૂબ ઉત્સાહિત છે એમને અગાઉ પણ ફિલ્મ ડિરેક્ટર એસ એસ રાજા મૌલી થી પ્રભાવિત થઈને એક મિડીયા ઈન્ટરવ્યુ માં જણાવ્યું હતું.

કે એસએસ રાજા મૌલી ને આદર્શ હું માનું છું બાહુબલી અને બાહુબલી ટુ ફિલ્મ થી હું ખૂબ પ્રભાવિત થયો છું કાશ મને આ ફિલ્મ માં અભિનય કરવાનો મોકો મળ્યો હોય પરંતુ એસ એસ રાજા મૌલીને હું દરખાસ્ત કરું છું મને બાહુબલી 3 માં અભિનય કરવાની તક આપે
આ સાથે એમને જણાવ્યું હતું કે.

હું સાઉથ ઇન્ડિયન ફિલ્મો સાથે કામ કરવા આતુર છું તેના વચ્ચે એસએસ રાજા મૌલીએ સેમ્યુયલ એલ જેક્સનને સાઉથ મેગાસ્ટાર મહેશ બાબુ સાથે અભિનય કરવા માટે નિમંત્રણ આપ્યું છે એમની ઈચ્છા હવે પુરી થવા જઈ રહીછે આ વચ્ચે આવનારી ફિલ્મ કેવી હસે એ જોવું રહ્યું મિત્રો આપનો શો અભિપ્રાયછે એ જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *