Cli

ટીવી એક્ટર વિવિયન ડીસેના એ પોતાની પત્નીને આપ્યા છૂટાછેડા…

Bollywood/Entertainment Breaking

ટીવીના ફેમસ એક્ટર વિવિયન ડસેનાંએ પોતાની પત્ની વહાબીઝ ડોરબજે ને છૂટાછેડા આપી દીધા છે લગ્નના ત્રણ વર્ષ બાદ વિવિયન અને વહાબીઝ એ પોતાના રસ્તા અલગ કરી દીધા છૂટાછેડા બાદ બંનેએ એક બયાન પણ શેર કર્યું આ બયાનમાં તેમને કોઈને દોષિત ગણ્યા નથી કે કોઈ તેનું કારણ બતાવ્યું.

પોતાના બયાનમાં તેમને કહ્યું ભર્યા દિલથી અમે જાહેરાત કરી રહ્યા છીએ અમે સરકારી રીતે અલગ થઈ ચુક્યા છીએ અને હવે અમારા છૂટાછેડા થઈ ગયા છે અમે બહુ મહેનત કરી એટલા વર્ષોમાં કે અમાંરી વચ્ચે કેવી સંભવનાઓ હતી અને અમે હવે કઈ જગ્યાએ પહોંચ્યા કે અમારે અમારા રસ્તા અલહ કરી લેવા જોઈએ.

આ એક સહમતીથી નિર્ણય લીધો છે કોઈને પણ કોઈનો ઉપર લેવાની જરૂર નથી અમે આમરો સબંધ પર્સનલ રાખ્યો અને અમારે પોતાની જિંદગી પર ચર્ચા કરવી મુશ્કેલ હોય છે ઉમ્મીદ કરું છું પોતાના કામને ચાહકોનો પ્રેમ અને સહકાર આ રીતે ચાલુ રાખીશુ વિવ્યાન અને વહાબીજની પ્રેમની કહાની એક ટીવીના સેટ પર થઈ હતી.

અહીંથી તેમના પ્રેમની શરૂઆત થઈ અને પછી વર્ષ 2013 માં બંનેએ લગ્ન કરી લીધા લગ્નના ત્રણ વર્ષ બાદ જ બંનેના સંબંધમાં કડવાશ આવી ગઈ હતી બંને કેટલાય વર્ષોથી અલગ રહી રહ્યા હતા આખરે બંનેએ સરકારી રીતે છૂટાછેડા લઈ લીધા છે બંનેના છૂટાછેડા પર તમારે શું કહેવું મિત્રો કોમેંટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *