કહેવાય છેકે બૉલીવુડ એકટરો સારી વહુ ક્યારેય નથી બની શકતી એ પણ કહેવાય છેકે બૉલીવુડ એક્ટર સારા સંસ્કાર અને સારી પરવરીશ વાળી પણ નથી હોતી પરંતુ એ બિલકુલ ખોટું કહેવાય છે અને એ વાતને બૉલીવુડ એક્ટર ભાગ્યશ્રીએ સાબિત કરી બતાવ્યું છે મેંને પ્યાર કિયા હૈ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર.
અને પોતાની ડેબ્યુ ફિલ્મથી જ ઘરે ઘરે છવાઈ જનાર બૉલીવુડ એક્ટર ભાગ્યશ્રીએ પોતા જિંદગીના પ્રેમ હિમાલયા દાસાનીથી પોતાના પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા પરંતુ લગ્ન બાદ ભાગ્યશ્રીએ પોતાના સબંધને એટલી સુંદરતાથી નિભાવ્યો કે સાસરી અને પિયર વાળનું પણ માન સન્માન વઘાર્યું ભાગ્યશ્રીએ.
આ વાતનો ખુલાસો રિયાલિટી શો સ્માર્ટ જોડીમાં આ વાતનો ખુલાસો થયો છેકે જ્યારે પણ રક્ષાબંધન અને ભાઈ બીજનો તહેવાર આવે છે ભાગ્યશ્રી એક અઠવાડિય પહલા પોતાની બંને નડદોને ચિઠ્ઠીઓ લખવી ગિફ્ટ મોકલવી શરૂ કરી દેછે ભાગ્યશ્રી ખુદ પોતાના હાથથી નડદ માટે ચિઠ્ઠીઓ લખે છે અને નીચે પણ.
લખે છેકે પ્લીઝ ઘરે આવી જાઓ ભાગ્યશ્રી પુરા એક અઠવાડિયા પહેલા પુરા પરિવારને ઘરે આવવા માટે આમંત્રિત કરે છે આટલી ઈજ્જત અને માન ભાગ્યશ્રી પોતાના સાસરી વાળને આપે છે અહીં રિયાલિટી શોમાં ભાગ્યશ્રીની નડદ ખુદ આ જણાવતા ભાવુક થઈ ગઈ અને કહ્યું કે આટલું સન્માન જોયું છે ક્યાંય મિત્રો આના પર તમે શું કહેશો.