મિસ યુનિવર્સ હરનાજ સંધુ માટે કેટલાય રસ્તાઓ હવે ખુલ્લા છે પોતાનું કરિયર બનાવવા માટે આમતો હરનાજ એમએ કરી રહી છે પરંતુ હવે મોડલિંગ ફેશન અને બૉલીવુડ તેના માટે બધું તૈયારજ છે ફિલ્મ મેકરની તો લાઈનો લાગી ગઈ છે હરનાજ ને પોતાની ફિલ્મોમાં લેવા માંટે મિસ યુનિવર્સ બન્યા પહેલા પણ હરનાજ બે પુંજાવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.
પરંતુ જણાવી દઈએ નવી નવેલી મિસ યુનિવર્સ હરનાજ ને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ રસ નથી એતો હોલીવુડમાં કામ કરવા માંગે છે સૌથી મોટી વાત હરનાજનો આ નિર્યણ કેમછે શું કારણ એવું તો નથી બોલીવુડની છબી છેલ્લા કેટલાક સમયથી ખરાબ ચાલી રહીછે હવે એનો કોઈ ઉલ્લેખ હરનાજે કર્યો નથી.
હરનાજે પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેઓ બોલીવુડમાં કામ કરવા ઇચ્છતી નથી પરંતુ તે હોલીવુડમાં કામ કરવા માંગે છે કંઈક એવી ફીમોમાં કામ કરવા માંગેછે જે સોસિયટીમાં તમામ રેકોર્ડ તોડી દે અને નવી દિશા મળે આવનારી પેઠીને કંઈક શીખવા મળે જણાવી દઈએ હરનાજ એક વર્ષ સુધી મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝમાં વ્યસ્ત રહેશે.