આજે આપણે એવા છૂટાછેડા બતાવવા જઈ રહ્યા છીએ જેના સેટલમેન્ટ ની રકમ સાંભળીને તમારા હોશ ઉડી જશે દુબઈના રાજાએ પોતાની પત્ની રાજકુંમારી હયાથી છૂટાછેડા લીધા અને આ છૂટાછેડા માટે બ્રિટનના હાઇકોર્ટે દુબઈના રાજાને 5 હજાર 500 કરોડ રૂપિયા રાજકુમારીને આપવનો આદેશ આપ્યો છે.
કોર્ટે રાજાને ભારે રકમ છૂટાછેડા સેટલમેન્ટ સાથે તેમના બાળકોના ભવિષ્યને જોતા આ ફેંશલો લીધો છે જાણકારી માટે જણાવી દઈએ રાજકુમારી હયા જોર્ડનકે એક રાજા હુસેનની પત્ની છે કેટલાક વર્ષોથી રાજકુમારી દુબઈની જગ્યાએ બ્રિટનમાંજ છે રાજકુમારીએ પોતાના બાળકોની કસ્ટડી માટે કેસ કર્યો.
કોર્ટ ફેંશલો હયાયા પક્ષમાં ફેંસલો લીધો રાજકુમારી દુબઈના શાશક મોહમ્મ્દ બિન રશીદ અલમુક્તમની છઠી પત્ની હતી શેખ તરફથી પહેલા રાજકુમારીને 2500 કરોડ રૂપિયા આપવામાં આવશે સાથે બાળકોના ભવિષ્ય માટે 2900 કરોડ રૂપિયા સિકયુરિટી બેંકમાં રાખવામાં આવશે રાજકુમારીઉ 2004માં દુબઈના શેખ સાથે નિકાહ કર્યા હતા.