Cli

શિવજીના મંદિરમાંથી વાઘનાં ચામડા મળવાનું રહસ્ય

Uncategorized

ગુજરાતના નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આવેલા એક મંદિરના પરિસરમાં બે અઠવાડિયા પહેલા 90 વર્ષીય વૃદ્ધ રખેવાળ દ્વારા કબજો કરાયેલા એક સામાન્ય રૂમમાં વન્યજીવોના અંગોનો ભંડાર મળી આવ્યો હતો, જેનાથી શરૂઆતમાં વન વિભાગના કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો હતો અને મોટા પાયે શિકારની શંકા ઉભી થઈ હતી.તોડી પાડવા માટે રાખેલા ઓરડાની તપાસ કરતાં, લોખંડના બોક્સમાં ભરેલા ૩૭ વાઘના ચામડા અને ૧૩૩ પંજા મળી આવ્યા. વન વિભાગના અધિકારીઓએ પાછળથી કહ્યું કે એવું લાગે છે કે આ નકલી હતા અને તેમને અસલી દેખાડવા માટે રંગવામાં આવ્યા હતા.

આ રૂમમાં વર્ષોથી મંદિરના રખેવાળ માધવાનંદનો કબજો હતો, જેમનું લગભગ બે અઠવાડિયા પહેલા અવસાન થયું હતું. “તેમણે ક્યારેય કોઈને તેમના રૂમમાં પ્રવેશવા દીધો નહીં. તેમના મૃત્યુ પછી, મંદિર મેનેજમેન્ટે રૂમની જગ્યા પર એક નવી ઇમારત બનાવવાનું નક્કી કર્યું. તે જ સમયે મેનેજમેન્ટને ચામડા, પંજા અને કૂતરા મળી આવ્યા,” એક વન અધિકારીએ જણાવ્યું.

ગુજરાતમાં એક જ વાઘ છે અને તે પણ હમણાં હમણાં સ્થાય થયા છે જ્યાં સુધી આ વાઘ નહતો આવ્યો ત્યાં સુધી ગુજરાતમાં વાઘનું નામો નિશાન ન હતું ગુજરાત માટે વાઘ દુર્લભ હતો આ ઘટના એટલી રહસ્યમય છે કે તેનો ભેદ ઉકેલવો ખૂબ જ મુશ્કેલ છે શું છે આ ઘટના તેના વિશે વિગતવાર વાત કરીશું હકીકતમાં રાજપીપડામાંથી 40 થી વધુ વાઘના ચામડા મળી આવ્યા છે.

ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી વાઘના 37 આખા ચામડા મળી આવ્યા છે.ચાર વાઘના ચામડાના ટુકડા છે જ્યારે 133જેટલા વાઘના નખ મળી આવ્યા છે. ગુજરાતના વર્ષોના ઇતિહાસમાં આવી પહેલી ઘટના છે. જેમાં આટલી મોટી માત્રામાં વાઘના ચામડા મળી આવ્યા હોય. વાઘના છાલનું વસ્ત્ર ભગવાન શિવજીને પહેર્યું હોય તેવા ફોટો તો આપણે વર્ષોથી જોતા આવીએ છીએ પરંતુ અસલીમાં વાઘનું ચામડું કેવું હોય

તેનો કદાચ કોઈને ખ્યાલ પણ નહીં હોય પરંતુ શિવજીના મંદિરમાંથી જ વાઘના ચામડા મળવાની આ ઘટનાએ સૌ કોઈને વિચારતા કરાઈ દીધા છે ગુજરાતમાં વાઘની વસ્તી નથી તો પછી આટલી મોટી માત્રામાં વાઘના ચામડા અને વાઘના નખ આવ્યા ક્યાંથી કોણ વાઘના ચામડા અને નખ લઈને આવ્યો હતોતેનો શું ઉપયોગ કરાતો હતો શું વાઘનો શિકાર કરીને આ ચામડા લવાયા હતા કે પછી વાઘના કુદરતી મોત બાદ આ ચામડા એકઠા કરાયા હતા આ તમામ સવાલો લોકોને વિચારવા માટે મજબૂર કરી રહ્યા છે આ ઘટના કોઈ ફિલ્મી ઘટનાથી કમ નથી આખરે આટલી મોટી માત્રામાં વાઘના ચામડા કેવી રીતે મળી આવ્યા છે તેની પણ વાત કરી લઈએ હકીકતમાં રાજપીપડા શહેરના હનુમાન ધર્મેશ્વર મંદિર ખાતે મંદિરનું જૂનું મકાન જરજરીત હોવાથી તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું આ દરમિયાન તીવ્ર દુર્ગંધ આવતા ટ્રસ્ટીઓએ વન વિભાગને જાણ કરી જેથી રાજપીપડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશસોની અને તેમની ટીમ સ્થળ પર પહોંચી જૂના મકાનની અંદર તપાસ કરવામાં આવતા જ એક પેટી મળી આવી આ પેટીની અંદરથી શું નીકળશે તેનો કોઈને ખ્યાલ ન હતો

આશંકા એવી હતી કે બીજું કંઈક હોઈ શકે છે કે કોઈ મૃદદે પણ હોઈ શકે છે પરંતુ જ્યારે જૂના જમાનાની આ પેટી ખોલવામાં આવતા જ અંદરથી વાઘના ચામડા મળી આવ્યા આ પેટીની અંદર વાઘના નખના ટુકડા પણ મળી આવ્યા ફોરેસ્ટ વિભાગને શંકાસ્પદ લાગતા નખ અને ચામડા એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે. વન વિભાગે આ ચામડા અને નખ વાઘના જ છે કે કેમ તેને લઈ એફએસએલની મદદ લીધી છે. પરંતુ કેટલાક અનુમાનો એવા છે કે આ રહસ્યનેવધુ ઘેરું બનાવી રહ્યા છે. અનુમાન છે કે વાઘના ચામડા 35 વર્ષ કરતાં વધુ સમયથી પેટીમાં રાખેલા હોઈ શકે છે.

કારણ કે ચામડાને જે સમાચાર પત્રમાં વિંટાળેલા હતા તે સમાચાર પત્રો વર્ષ 1992 અને 1993 ની સાલના હતા જેના પરથી વાઘના ચામડા વર્ષો જૂના હોવાનો એક અંદાજ છે. 30 જેવા આખા ચામડા હતા અને બીજા ટુકડા હતા એમ મળીને 40 થી વધુ ચામડા જે દેખાઈ આવેલા છે જે હાલ ઉપરથી તો એવું લાગે છે કે વાઘના છે પણ એને ખરેખર સ્વેના છે એની માટે અમે એફએસએલમાં મોકલવાના છે એની સાથે સાથે 133 જેવા નખ પણ મળ્યા છે એ પણ સાચા છે કે ખોટા એ પણ અમે ખરાઈ કરી રહ્યા છે બહુ જૂના હોયએવું કારણ કે જરજરીત પણ થઈ ગયા છે ઘણા ચામડા તો બહુ સમયથી એમની પાસે હોય એવું લાગી રહ્યું છે

તો વધુ તપાસ કરવાથી જ એનો ખ્યાલ આવશે કે એફએસએલમાંથી વધુ નિર્ણય સારો જે પેટી મળી એકદમ જરજરીત થઈ ગઈ તી અને બહુ ખવાઈ ગઈ તી એની અંદર અમે ચામડા કાઢ્યા ત્યારે અંદરથી 1992 1993 ની સાલના ન્યુઝપેપર મળ્યા તો એની પરથી એવું અમે થોડો અંદાજ મારી શકીએ કે આ ચામડા 33 વર્ષ જે હાથની 2025 26 સુધી ગણીએ તો 33 વર્ષ સુધી તો મહારાજ પાસે કે એ પેટીમાં હતા એવું માની શકાય પરંતુ આ ચામડા અને નક અહીં આવ્યા કેવી રીતે તેને લઈ હજુ પણ સ્થિતિ ઘેરાયેલી છેતેને લઈ તપાસ તેજ કરવા આવી છે કહેવાય છે કે મંદિરના જૂના મકાનમાં જે રૂમમાંથી વાઘના ચામડા અને નખ ભરેલી પેટી મળી આવી છે તે રૂમ મંદિરના પુજારી મહારાજ માધવાનંદનો હતો અને આ પુજારી પાંચ મહિના પહેલા જ મૃત્યુ પામ્યા હતા. મંદિરના ટ્રસ્ટી પ્રકાશ વ્યાસનો દાવો છે કે આ મહારાજ મધ્યપ્રદેશના હતા. બહારથી અન્ય સાધુઓની અવરજવર પણ રહેતી હતી. કેટલાક સાધુઓ રાત્રિ રોકાણ પણ કરતા હતા હવે જે મળ્યું તે મંદિર પરિસરમાં અને મહારાજના રૂમમાં કોણ લાવ્યું એ તપાસનો વિષય છે. ચોંકાવનારી વાત તો એ છે

કે રહસ્યથી ભરપૂર આ ઘટનામાં આઈબીની ટીમ પણતપાસમાં જોડાઈ છે. સાથે વન વિભાગ પણ ઘટનાને લઈ તપાસ કરી રહી છે. તપાસમાં મહારાજ માધવાનંદનો પાસપોર્ટ પણ મળી આવ્યો છે. સ્પાફસ્પોટના આધારે એ જાણવા મળ્યું છે કે મહારાજ 12 ફેબ્રુઆરી 1977 ના રોજ અમેરિકાનો પ્રવાસ પણ કરી ચૂક્યા છે. યુએસએમાં તેઓ કોની સાથે સંપર્કમાં હતા તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. વાઘના ચામડા મધ્યપ્રદેશથી લવાયા હોવાની આશંકાના પગલે વન વિભાગની ટીમ મધ્યપ્રદેશમાં પણ તપાસ કરી રહી છે પરંતુ ઘટનાને લઈ વન્ય પ્રાણી અધિનિયમ 172 હેઠળ અજાણ્યા લોકો સામે ગુનો દાખલ કરીને સરકારને જાણ કરવામાં આવી છે. આખા કેસમાં મહારાજ સાથે કોણ કોણસંકળાયેલું હતું તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે.

એફએસએલ રિપોર્ટમાં આ ચામડું વાઘનું જ હોવાનું પ્રસ્થાપિત થયા બાદ આરોપીઓને ઝડપી પાડીને જેલના હવાલે કરવામાં આવશે પરંતુ પુજારીની વર્તણુક કેવી હતી તેને લઈ મંદિરના ટ્રસ્ટીને પૂછવામાં આવ્યું તો તેમણે શું કહ્યું તે સાંભળો એ તો સ્વાભાવિક ઉંમર પણ વધારે હતી અમને ના પાડે એમની પાસે બેઠા તહીથી ટ્રસ્ટીઓ જોડે છેને બહુ વર્તન જ ખરાબ હતું અહીં આવે એટલે સ્વાભાવિક એ લોકોને ગમે નહીં અમે પણ કહીએ પણ એક પાંચ વર્ષથી કે આ બધું પડી ગયું છે નવું બનાવીએ તમારી રૂમ નવી બનાવી આપીએઅચ્છા તમે જે વખતે રહેતા તે વખતે એવી વાત ખરી કે તાંત્રિક વિધિ કરતા હોય એ કોઈ જાણકાર હતા ના ના ના નવી જાણકારી ની પણ અહી છે ને બપોરે કોઈકને કોઈક આવે એમને મળવા હાથે અમને ખબર ના હોય

અને અમારી જોડે સરખી વાત ના કરે એટલે બેસવાનું કોને ગમે આ મૂળ વિષય હતા પરંતુ સવાલ અહીં એ પણ થાય કે વાઘનું ચામડું કયા કામ માટે વપરાય છે વાઘના નખ કયા કામ માટે ઉપયોગી છે તો તેના વિશે પણ અમે અમે તમને જણાવીએ મળતી માહિતી પ્રમાણે વાઘના નક અને ચામડાનો ઉપયોગ મુખ્યત્વે ઐતિહાસિક પરંપરાગત અને કેટલીક વખતે દવાઓમાં થતો હતો. પરંતુ આજે વાઘ સંરક્ષિતપ્રાણી હોવાથી તેના કોઈપણ ભાગનો ઉપયોગ અથવા વેપાર ગેરકાયદે છે. વાઘના નખને એક ઐતિહાસિક હથિયાર તરીકે જોવામાં આવે છે. વાઘના નખ વાંકડિયા પંજા જેવા હોવાથી તેને છુપાવીને પહેરવામાં આવતા હતા. એવું કહેવાય છે કે છત્રપતિ શિવાજી મહારાજે 1659 માં વાઘના નખનો ઉપયોગ કર્યો હતો. શિવાજી મહારાજે પ્રતાપગઢના યુદ્ધમાં બીજાપુરના સેનાપતિ અફઝલ ખાનને મારવા વાઘના નખનો ઉપયોગ કર્યો હતો.

તેમણે નખને હાથમાં છુપાવીને અફઝલ ખાનના પેટમાં ઘા કર્યો હતો. તો બીજી તરફ વાઘના પરંપરાગત ઉપયોગની વાત કરીએ તો તાવીઝ તરીકે પણ તેનો ઉપયોગ થતો હતો. કેટલીક આદિવાસી જાતિઓમાં વાઘના નખનેસોના ચાંદીમાં જડીને હાર તરીકે પહેરવામાં આવે છે જેને રક્ષણ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. એટલું જ નહીં પરંપરાગત દવાઓમાં પણ વાઘના નખનો ઉપયોગ કરાતો હતો પરંતુ તે વૈજ્ઞાનિક નથી અને તેના ઉપર પ્રતિબંધ છે. જો વાઘના ચામડાની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં ભગવાન શિવ વાઘનું ચામડું પહેરતા હોવાની વાત છે જે શક્તિ તપ અને વિજયનું પ્રતીક છે. પ્રાચીન કાળમાં રાજાઓ વાઘનું ચામડું ગાદી પર અથવા ઓરડામાં સજાવટ માટે વાપરતા હતા જે વીરતા અને સત્તાનું પ્રતીક હતું. બ્રિટિશ કાળમાં શિકારની ટ્રોફી તરીકે તેનો ઉપયોગ કરાતો હતો. કહેવાય છે કે વાઘના ચામડાનો ઉપયોગતંબુ કપડા અથવા અન્ય વસ્તુઓ માટે પણ કરાતો હતો.

તે હાલમાં પ્રતિબંધી છે. તેવામાં પુજારી જ આ વાઘનું ચામડું અને નખ લાવ્યા હશે જો તેઓ લાવ્યા હોય તો તેનો ઉપયોગ શેના માટે કરાતો હતો. શું તેની તસ્કરી કરવામાં આવી રહી હતી આ તમામ સવાલોને લઈને રહસ્ય વધુ ઘેરાયું છે તેવામાં આ પ્રકરણમાં હવે આગામી સમયમાં શું ખુલાસા થશે તેના પર સૌ કોઈની નજર રહેશે પણ અહીં ઘટના એ છે કે જે મહારાજ પર શંકાની સોય છે એ મહારાજ આ દુનિયાની અંદર રહ્યા નથી પ્રાઈમનાનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *