Cli

ટાઇગર શ્રોફે તપતી ગરમ રેતમાં કર્યો એવો સ્ટંટ કે જોઈને હેરાન રહી ગયા…

Bollywood/Entertainment Breaking

ટાઇગર શ્રોફ બોલીવુડના એક માત્ર એવા અભિનેતા છે જેઓ કોઈ કામ સીધું નથી કરતા ઉછલ કૂદ કર્યા વગર ટાઇગર એક મિનિટ પણ નથી રહી શકતા પુરા બોલીવુડમાં એમની જેમ ખતરનાક સ્ટંટ કરનાર અત્યારે બીજો કોઈ અભિનેતા નથી એથ્લેટિક કેલિબર્ડ અને એરોબેટિક સ્ટંટ કરનાર ટાઇગરની જેમ કોઈ.

બીજું કોઈ હજુ પુરી ઇન્ડસ્ટ્રીઝમાં નથી આવ્યું એટલે અત્યારે તેઓ બોલીવુડના ખાસ ડિમાન્ડમાં રહેતા એક્શન હીરો છે એવામા ટાઈગરે રણની રેતનો એક એવો વિડિઓ શેર કર્યો છે જેને જોઈને લોકો હેરાન રહી ગયાછે જે ગરમ રેત પર માણસનું એક પગલું પણ ચાલવું મુશકેલ હોય છે ત્યાં ટાઇગર એક પછી એક ફ્લિપ મારી રહ્યા છે.

અને આ એક બે ફ્લિપ નથી પરંતુ તેઓ ફ્લિપ મારીને હવાથી વાતો કરી રહ્યા છે તમને સ્ટંટ હલકો લાગતો હોય પરંતુ રણમાં આ પ્રકારનો સ્ટંટ કરવો બહુ મુશ્કેલ હોય છે કારણ કે જમીનથી સપોર્ટ લઈને તમે થોડી ઉછાળ લઈ શકો છો પરંતુ રેતમાં હાથ અંદર ઘુસી જાય છે એટલે ત્યાં લગાતાર આ પ્રકારનો.

સ્ટંટ કરવો ખુબજ મુશ્કેલ હોય છે ટાઇગર બહુ ફિટનેસમેન છે બોડી બનાવવું અને ભારે શરીર સાથે આ પ્રકારના સ્ટંટ કરવા બહુ મુશ્કેલ હોય છે પરંતુ ટાઇગર લગાતાર પ્રેક્ટિસ કરતા રહે છે કારણ તેઓ આ બધાની વચ્ચે બેલેન્સ બનાવીને રાખે છે હાલમાં ટાઇગર તારા સુતરીયા સાથે બૅંગકૉક ગયા છે તેઓ આવનાર ફિલ્મ હિરોપંતી 2નું શૂટિંગ કરવા ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *